Skip to content
  Friday 7 August 2026
Trending
August 5, 2026બ્રિટિશ નાગરિકતા મળ્યા બાદ IPL રમશે મોહમ્મદ આમિર? August 1, 2026શિખર ધવનની ટીમનો દબદબો August 3, 2026હાર્દિક પંડ્યાએ તિરુમલામાં લીધા ભગવાન વેંકટેશ્વરના આશીર્વાદ August 5, 2026ઈશાન કિશનની સરકારી નોકરીની તસવીરો વાયરલ August 6, 2026જીતની ટકાવારીમાં દિગ્ગજોને પણ પાછળ છોડ્યા August 3, 2026ધોની સાથે પરસેવો પાડતો જોવા મળ્યો ઋષભ પંત August 3, 2026જસપ્રીત બુમરાહ કેટલી મોટી સિરીઝમાંથી રહ્યો બહાર? August 5, 2026ફૂટબોલ સ્ટાઇલમાં હિમ્મત સિંહનો ગજબ રનઆઉટ August 3, 2026સાઈ સુદર્શનની ફિટનેસ પર સસ્પેન્સ યથાવત August 5, 2026ટેસ્ટ ક્રિકેટમાં 600 મેચ રમનાર બનશે વિશ્વનો ત્રીજો દેશ
Cricowl
  • Home
  • LATEST

    ઓસ્ટ્રેલિયામાં ન્યૂઝીલેન્ડ A ટીમનો અનોખો વ્હાઇટ-બોલ પ્રવાસ

    August 6, 2026

    હવે દરેક ભારતીય ક્રિકેટર માટે ફિટનેસ ટેસ્ટ ફરજિયાત

    August 6, 2026

    બેટિંગ કોચ બનવા માટે માઈક હસીને મળ્યો પ્રસ્તાવ

    August 5, 2026

    ધોની સ્ટાઇલની ‘ગન સેલિબ્રેશન’ પડી ભારે

    August 4, 2026

    ઇંગ્લેન્ડના હેડ કોચ બનવાની ઇચ્છા

    August 4, 2026
    Prev Next Showing 1 Of 486
  • ODIS

    ભુવનેશ્વર કુમારની 2027 વર્લ્ડ કપમાં વાપસી મુશ્કેલ?

    August 6, 2026

    આંતરરાષ્ટ્રીય ક્રિકેટ IPL નથી

    August 6, 2026

    વરસાદે તોડ્યું આયરલેન્ડનું વર્લ્ડ કપનું સપનું

    August 6, 2026

    પાકિસ્તાન ક્રિકેટ ટીમને મળ્યો નવો બેટિંગ કોચ

    August 4, 2026

    મોહમ્મદ શમી પર અજીત અગરકરનું મોટું નિવેદન

    August 3, 2026
    Prev Next Showing 1 Of 290
  • T-20

    વૈભવ સૂર્યવંશી તોડશે મારો વર્લ્ડ રેકોર્ડ

    August 6, 2026

    T20 ક્રિકેટના સર્વાધિક રન બનાવનાર બેટ્સમેન

    August 6, 2026

    8 ટીમો વચ્ચે રમાશે 32 મુકાબલા

    August 5, 2026

    ભારત પ્રવાસ માટે ઓસ્ટ્રેલિયા A મહિલા ટીમની જાહેરાત

    August 4, 2026

    ICC રેટિંગમાં 916 પોઈન્ટ સુધી પહોંચ્યો

    August 1, 2026
    Prev Next Showing 1 Of 416
  • IPL

    બ્રિટિશ નાગરિકતા મળ્યા બાદ IPL રમશે મોહમ્મદ આમિર?

    August 5, 2026

    પ્રીતિ ઝિન્ટા સાથે ક્યારેય પ્રેમસંબંધ નહોતો

    August 5, 2026

    એલએસજી વિવાદ પર આખરે બોલ્યા કેએલ રાહુલ

    August 4, 2026

    વિરાટ કોહલી અને ગૌતમ ગંભીર વચ્ચેના વિવાદ પર કહી આ વાત

    August 3, 2026

    DPL 2026માં ચમકી શકે છે આ 5 ખેલાડીઓ

    August 1, 2026
    Prev Next Showing 1 Of 633
  • TEST SERIES

    સદી સાથે 6 વિકેટ લઈને આપ્યો મજબૂત સંદેશ

    August 6, 2026

    જેકબ બેથેલ ઈજાના કારણે બહાર

    August 6, 2026

    હવે મહિલા ટીમ વચ્ચે રમાશે ત્રણ ટી20 મેચ

    August 6, 2026

    ભારત સામે વોર્મ-અપ મેચ

    August 6, 2026

    મિચેલ સ્ટાર્કે કપિલ દેવ અને ડેલ સ્ટેનના રેકોર્ડ અંગે તોડી ચુપ્પી

    August 6, 2026
    Prev Next Showing 1 Of 450
  • OFF-FIELD

    ‘ભારત માતા કી જય’ બોલવામાં શું વાંધો?

    August 5, 2026

    ઈશાન કિશનની સરકારી નોકરીની તસવીરો વાયરલ

    August 5, 2026

    હાર્દિક પંડ્યાએ તિરુમલામાં લીધા ભગવાન વેંકટેશ્વરના આશીર્વાદ

    August 3, 2026

    કોમનવેલ્થ ગેમ્સમાં ભારતની સિદ્ધિથી ગદગદિત શ્રેયસ અય્યર

    August 3, 2026

    17 વર્ષની મહિલા ક્રિકેટરે જીવન ટૂંકાવ્યું

    August 1, 2026
    Prev Next Showing 1 Of 203
  • OTHER LEAGUES

    વિરાટ કોહલીના સાથીને મળી મોટી જવાબદારી

    August 6, 2026

    જયદેવ ઉનડકટ ફરી ઇંગ્લેન્ડ જવા તૈયાર

    August 6, 2026

    યશ ધુલની તોફાની સદીથી સેન્ટ્રલ દિલ્હી કિંગ્સની ધમાકેદાર જીત

    August 6, 2026

    એઇડન માર્કરમે છોડી ધ હન્ડ્રેડ

    August 5, 2026

    પાકિસ્તાનના પૂર્વ ક્રિકેટરો પર 2 વર્ષના પ્રતિબંધની તલવાર લટકી

    August 5, 2026
    Prev Next Showing 1 Of 148
  • U-60
Cricowl
Cricowl
  • Home
  • LATEST
  • ODIS
  • T-20
  • IPL
  • TEST SERIES
  • OFF-FIELD
  • OTHER LEAGUES
  • U-60
Cricowl
  IPL  IPLમાં આવું કરનાર દિલ્હી કેપિટલ્સનો પ્રથમ ક્રિકેટર બન્યો રિષભ પંત
IPL

IPLમાં આવું કરનાર દિલ્હી કેપિટલ્સનો પ્રથમ ક્રિકેટર બન્યો રિષભ પંત

Ankur PatelAnkur Patel—March 29, 20240
FacebookTwitterPinterestLinkedInTumblrRedditVKWhatsAppEmail

દિલ્હી કેપિટલ્સના કેપ્ટન રિષભ પંતે રાજસ્થાન રોયલ્સ સામે 2024 IPL મેચમાં મેદાનમાં ઉતરતાની સાથે જ ઈતિહાસ રચ્યો હતો. તે IPLનો પહેલો ખેલાડી બની ગયો છે જેણે દિલ્હી માટે 100 કે તેથી વધુ મેચ રમી હોય.

તમને જણાવી દઈએ કે 2016માં ડેબ્યૂ કરનાર પંત શરૂઆતથી જ દિલ્હીની ટીમનો ભાગ છે. તે ફ્રેન્ચાઇઝીનો સૌથી સફળ ખેલાડી છે, તેના નામે 2856 રન છે.

પંત IPL ઈતિહાસનો સાતમો ખેલાડી બન્યો છે જેણે ફ્રેન્ચાઈઝી માટે 100 કે તેથી વધુ મેચ રમી હોય. તેમના પહેલા સુરેશ રૈના (CSK), હરભજન સિંહ (MI), વિરાટ કોહલી (RCB), ગૌતમ ગંભીર (KKR), અજિંક્ય રહાણે (RR), ભુવનેશ્વર કુમાર (SRH) આ સ્થાન હાંસલ કરી ચૂક્યા છે.

ઈજાના કારણે પંત IPL 2023માં એક પણ મેચ રમી શક્યો ન હતો. તેના સ્થાને વોર્નરે ટીમની કમાન સંભાળી હતી. આ મેચની વાત કરીએ તો દિલ્હીએ ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે.

First to play 100 IPL matches for a team:

CSK – Suresh Raina
MI – Harbhajan Singh
RCB – Virat Kohli
KKR – Gautam Gambhir
RR – Ajinkya Rahane
SRH – Bhuvneshwar
DC – Rishabh Pant**

– No one played 100 games for PBKS yet

[Cricbuzz]#RRvsDC

— Himanshu Pareek (@Sports_Himanshu) March 28, 2024

Cricket news in gujaratiCricowlDC vs RRIPLIPL NewsIPL UpdatesRishabh PantRishabh Pant playing his 100th IPLRishabh Pant vs RR
FacebookTwitterPinterestLinkedInTumblrRedditVKWhatsAppEmail

Ankur Patel

જાણો કોણ છે આ મિસ્ટ્રી ગર્લ? રોહિતથી લઈને હાર્દિક સાથે ફોટોમાં દેખાઈ
રિયાન પરાગે 13 બોલમાં 64 રન બનાવીને ઈતિહાસ રચ્યો, સંજુનો રેકોર્ડ તોડ્યો
Related posts
  • Related posts
  • More from author
IPL

બ્રિટિશ નાગરિકતા મળ્યા બાદ IPL રમશે મોહમ્મદ આમિર?

August 5, 20260
IPL

પ્રીતિ ઝિન્ટા સાથે ક્યારેય પ્રેમસંબંધ નહોતો

August 5, 20260
IPL

એલએસજી વિવાદ પર આખરે બોલ્યા કેએલ રાહુલ

August 4, 20260
Load more
Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Read also
ODIS

ભુવનેશ્વર કુમારની 2027 વર્લ્ડ કપમાં વાપસી મુશ્કેલ?

August 6, 20260
TEST SERIES

સદી સાથે 6 વિકેટ લઈને આપ્યો મજબૂત સંદેશ

August 6, 20260
TEST SERIES

જેકબ બેથેલ ઈજાના કારણે બહાર

August 6, 20260
TEST SERIES

હવે મહિલા ટીમ વચ્ચે રમાશે ત્રણ ટી20 મેચ

August 6, 20260
TEST SERIES

ભારત સામે વોર્મ-અપ મેચ

August 6, 20260
TEST SERIES

મિચેલ સ્ટાર્કે કપિલ દેવ અને ડેલ સ્ટેનના રેકોર્ડ અંગે તોડી ચુપ્પી

August 6, 20260
Load more
  • IPL3165
  • LATEST2427
  • TEST SERIES2248
  • T-202079
  • ODIS1450
  • OFF-FIELD1011
  • OTHER LEAGUES739
  • U-60161

# TRENDING

CricowlCricket news in gujaratiIPLCricket Newsgujarati newsIPL NewsIPL 2022BCCIICCIPL 2023India vs AustraliaIndia vs EnglandTeam IndiaIndia vs PakistanIPL 15Virat KohliIPL 2026IPL 2024T20 World CupRohit Sharma
© 2020 Cricowl All Rights Reserved. Owned & Operated By Digital Clock 360.
  • About
  • Contact
  • Privacy Policy
  • Disclaimer