‘મારું વાહન મહત્વનું નથી, લોકોનું જીવન બચાવવાનું છે.’
તમામ ટીમો આઇપીએલ 2020ની તૈયારીને આખરી રૂપ આપવામાં આવિ રહી છે. આ સાથે ટીમો પણ તેની પ્રથમ રમવાની 11 વિશે પુષ્ટિ મેળવવા માંગે છે. આઈપીએલના ઇતિહાસમાં ઘણી એવી ટીમો છે કે જેઓ ક્યારેય આઈપીએલ ટ્રોફી જીતી શક્યા નહીં, તેમાંથી વિરાટ કોહલીની ટીમ રોયલ ચેલેન્જર્સ બેંગલોરની ટીમ છે. પરંતુ આરસીબી એ દરેક સીઝનમાં ટીમના ચાહકોની પહેલી પસંદ છે. આ સિઝનમાં પણ વિરાટ કોહલીની આગેવાનીવાળી રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરનો ખિતાબ મજબૂત દાવેદાર માનવામાં આવે છે.
ત્યારે એવામાં આજે, આરસીબીએ ‘માય કોવિડ હીરોઝ’ નામ પર એક વિડિયો શેર કર્યો છે. તેને
‘માય કોવિડ હીરોઝ’ શ્રેણીના ચોથા ભાગમાં, રોયલ ચેલેન્જર્સ બેંગલોરના ક્રિકેટરો મુંબઈના શાહનવાઝ શેખ વિશે વાત કરી છે. શાહનવાઝની વાત કરીએ તો તેને શહેરની જરૂરિયાતમંદ દર્દીઓ માટે મફત ઓક્સિજન સિલિન્ડર ભંડોળ આપવા માટે તેની એસયુવી વેચી દીધી હતી.
કોવિદ-19 ના કેસો વધવા ને કારણે માર્ચમાં લોકડાઉન શરૂ થઈ ગયો હતો. જે પછી કોરોનાવાયરસ સામે લડતા લોકોને મદદ કરવા માટે શક્ય તે કરવા માટે પોતાની કાર વેચીને લોકોની સહાઈ કરી.
તેણે કહ્યું, ‘મારું વાહન મહત્વનું નથી, લોકોનું જીવન બચાવવાનું છે.’