Skip to content
  Thursday 25 June 2026
Trending
June 25, 2026રોહિત શર્માની પસંદગી પર સંજય માંજરેકરનો સવાલ June 24, 2026શોએબ અખ્તરના મોટા ભાઈનું નિધન June 24, 2026૨૩ જૂન તમામ પ્રકારના જાદુ લઈને આવે છે- રોહિત શર્મા June 22, 2026યશસ્વી જયસ્વાલે ફાધર્સ ડે પર પિતાને ભેટ આપી June 24, 2026અભિષેક પોરેલ પહેલા આ 3 ભારતીય ખેલાડીઓ પર પણ નકલી લગ્નનો આરોપ June 6, 2026માત્ર 19 રનની જરૂર June 12, 2026147 રન પણ ન બચાવી શક્યું શ્રીલંકાને June 2, 2026ઇંગ્લેન્ડના વર્લ્ડ કપ હીરોને મળી નવી જવાબદારી June 12, 2026જીત બાદ બાંગ્લાદેશના કેપ્ટનને હોસ્પિટલમાં દાખલ કર્યો June 23, 2026જૈસ્વાલની પસંદગી ન થતાં શશી થરૂર આવ્યા સમર્થનમાં
Cricowl
  • Home
  • LATEST

    સચિન સાથે સરખામણી કરવી હજુ ઉતાવળ છે- કપિલ દેવ

    June 24, 2026

    અભિષેક પોરેલ પહેલા આ 3 ભારતીય ખેલાડીઓ પર પણ નકલી લગ્નનો આરોપ

    June 24, 2026

    ક્રિકેટરનું તેમના ૯૪મા જન્મદિવસે અવસાન

    June 24, 2026

    ૨૩ જૂન તમામ પ્રકારના જાદુ લઈને આવે છે- રોહિત શર્મા

    June 24, 2026

    પદ્મશ્રીથી સન્માનિત રોહિત શર્મા માટે શિખર ધવનનો ખાસ સંદેશ

    June 24, 2026
    Prev Next Showing 1 Of 478
  • ODIS

    રોહિત શર્માની પસંદગી પર સંજય માંજરેકરનો સવાલ

    June 25, 2026

    નંબર-2 પર પહોંચ્યો ભારતીય સ્ટાર

    June 24, 2026

    2027 વર્લ્ડ કપમાં રોહિત-વિરાટ ચોક્કસ રમશે- મોહમ્મદ કૈફ

    June 23, 2026

    જૈસ્વાલની પસંદગી ન થતાં શશી થરૂર આવ્યા સમર્થનમાં

    June 23, 2026

    તિલક પાવર હિટર નથી, મેચ વિનર છે -અશ્વિન

    June 23, 2026
    Prev Next Showing 1 Of 262
  • T-20

    ભારત અને આયર્લેન્ડ-મેચનો સમય બદલાયો

    June 25, 2026

    ભારત સામે રમશે રાજસ્થાનના ટોંકનો દીકરો

    June 25, 2026

    સ્ટાર કેપ્ટન નેટ સ્કિવર-બ્રન્ટ ફરી ગેરહાજર

    June 25, 2026

    આલિયા રિયાઝનો પતિ રૂમમાં કેમ રહે છે

    June 25, 2026

    હેલી મેથ્યુઝના આઉટને લઈને ઉઠ્યા સવાલ

    June 25, 2026
    Prev Next Showing 1 Of 381
  • IPL

    “પ્રિય સાઈ, અગલી બાર પકડે રહેના, છોડના નહિ!”-ફેવિકોલ

    June 25, 2026

    હાર્દિક પંડ્યા બની શકે નવા કેપ્ટન- KKR

    June 25, 2026

    સૌરવ ગાંગુલીએ વર્ષો પછી એક રહસ્ય જાહેર કર્યું

    June 24, 2026

    અક્ષર પટેલે કર્યો રમૂજી અંદાજમાં સ્વાગત

    June 24, 2026

    લગ્નના વચન પર શારીરિક સંબંધ બાંધ્યાનો દાવો

    June 24, 2026
    Prev Next Showing 1 Of 630
  • TEST SERIES

    સાઈ સુદર્શનની શાનદાર સદીથી પ્રથમ દિવસે 333/4નો વિશાળ સ્કોર

    June 25, 2026

    ન્યૂઝીલેન્ડના ખેલાડીઓએ પહેરી કાળી પટ્ટી

    June 25, 2026

    વિદેશમાં સદી ફટકારનારા 3 ભારતીય બોલરો

    June 25, 2026

    સાઈ સુદર્શનનો શાનદાર સદીનો ધડાકો

    June 25, 2026

    મેટ હેનરી અને ગ્લેન ફિલિપ્સ ત્રીજી ટેસ્ટમાંથી બહાર

    June 25, 2026
    Prev Next Showing 1 Of 428
  • OFF-FIELD

    શ્રેયસ અય્યરના ઇન્સ્ટાગ્રામ બાયોમાં ‘સેકન્ડ DOB’થી ચાહકોમાં ચર્ચા

    June 25, 2026

    વિરાટ, રોહિત અને ધોનીને લગ્નમાં કેમ આમંત્રણ ન આપવામાં આવ્યું?

    June 25, 2026

    રોહિત શર્મા આ 3 અંધશ્રદ્ધાઓનું પાલન કરે છે

    June 25, 2026

    ટીમ ઈન્ડિયાના સ્ટાર બોલર આકાશ દીપ લગ્નના બંધનમાં બંધાયા

    June 25, 2026

    શિવમ દુબેના જન્મદિવસે પત્ની અંજુમ ખાને શેર કરી ભાવુક પોસ્ટ

    June 25, 2026
    Prev Next Showing 1 Of 193
  • OTHER LEAGUES

    ઇંગ્લેન્ડમાં માનવ સુથારનો જાદુ

    June 23, 2026

    56 બોલમાં ફટકાર્યા અણનમ 136 રન

    June 23, 2026

    એક જ ઓવરમાં 5 છગ્ગા

    June 22, 2026

    શુભમ રંજણે સાથે મેદાન પર થઈ ઉગ્ર બોલાચાલી

    June 22, 2026

    આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ બાદ કેએસ ભરતનો UAE તરફ વળાંક

    June 20, 2026
    Prev Next Showing 1 Of 136
  • U-60
Cricowl
Cricowl
  • Home
  • LATEST
  • ODIS
  • T-20
  • IPL
  • TEST SERIES
  • OFF-FIELD
  • OTHER LEAGUES
  • U-60
Cricowl
  LATEST  ટીમમાં જગ્યા ન મળતા, પાકિસ્તાનને ICC ટ્રોફી અપાવનાર કેપ્ટને દેશ છોડ્યું
LATEST

ટીમમાં જગ્યા ન મળતા, પાકિસ્તાનને ICC ટ્રોફી અપાવનાર કેપ્ટને દેશ છોડ્યું

Ankur PatelAnkur Patel—January 21, 20240
FacebookTwitterPinterestLinkedInTumblrRedditVKWhatsAppEmail

પાકિસ્તાનના પૂર્વ કેપ્ટન અને વિકેટ કીપર બેટ્સમેન સરફરાઝ અહેમદે દેશ છોડવાનો નિર્ણય લીધો છે. પાકિસ્તાની મીડિયાના અહેવાલ મુજબ તે પત્ની અને બે બાળકો સાથે લંડન ગયો છે.

સરફરાઝ ખાન લાંબા સમયથી ટૂંકા ફોર્મેટમાં પાકિસ્તાનની ટીમમાંથી બહાર છે. ઓસ્ટ્રેલિયા સામેની ટેસ્ટ ટીમમાં તેને માત્ર એક જ મેચમાં સ્થાન મળી શક્યું હતું. તેની જગ્યાએ રિઝવાનને તક આપવામાં આવી હતી.

પાકિસ્તાન ક્રિકેટના જણાવ્યા અનુસાર, સરફરાઝ અહેમદ ટેસ્ટ ટીમમાં પોતાના ભવિષ્યની ચિંતા વચ્ચે પરિવાર સાથે લંડન ગયો છે. ગયા વર્ષે ઓસ્ટ્રેલિયા સામેની શરૂઆતની ટેસ્ટમાં તે બેટથી ફ્લોપ રહ્યો હતો, ત્યારબાદ તેને ટેસ્ટ ટીમમાંથી બહાર કરી દેવામાં આવ્યો હતો. જે બાદ તેણે આ પગલું ભર્યું છે. જો કે, સરફરાઝ ખાન આ વર્ષે પાકિસ્તાન સુપર લીગમાં પણ રમતા જોવા મળશે.

એવા પણ સમાચાર છે કે સરફરાઝ હવે ચેતેશ્વર પૂજારાના પગલે ચાલતા કાઉન્ટી ચેમ્પિયનશિપમાં રમતા જોવા મળશે. આ પહેલા તે યોર્કશાયર કાઉન્ટીનું પ્રતિનિધિત્વ કરી ચૂક્યો છે.

એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે લંડન શિફ્ટ થયા પછી પણ સરફરાઝ અહેમદ પાકિસ્તાન ક્રિકેટ સાથે જોડાયેલા રહેશે. તે પાકિસ્તાન સુપર લીગની સીઝન 9માં ક્વેટા ગ્લેડીયેટરનું પ્રતિનિધિત્વ કરવાનું ચાલુ રાખશે. સ્ટાર વિકેટકીપર બેટ્સમેને 68 ઇનિંગ્સમાં 123.80ના સ્ટ્રાઇક રેટથી 1503 રન બનાવ્યા છે, જેમાં T20 ટૂર્નામેન્ટમાં સાત અડધી સદી સામેલ છે.

સરફરાઝ ખાન એક શાનદાર ખેલાડી હોવાની સાથે સાથે પાકિસ્તાન માટે સારો કેપ્ટન પણ સાબિત થયો છે. સરફરાઝે પોતાની કેપ્ટનશિપમાં પાકિસ્તાન માટે બે વખત ICC ટ્રોફી જીતી છે.

Sarfaraz Ahmed leaves Pakistan in disheartenment

Read more: https://t.co/90U1Pbeofo#SarfarazAhmed pic.twitter.com/bHZLEfApMh

— Cricket Pakistan (@cricketpakcompk) January 20, 2024

Cricket news in gujaratiCricowlHas Sarfaraz Ahmed left Pakistan?How many matches Pakistan won under Sarfaraz Ahmed captaincy?Sarfaraz AhmedSarfaraz Ahmed leave pakistanSarfaraz Ahmed news
FacebookTwitterPinterestLinkedInTumblrRedditVKWhatsAppEmail

Ankur Patel

IPL 24 પહેલા દિલ્હી કેપિટલ્સને મોટો ફટકો, આ ખેલાડી આટલી મેચો નહીં રમે
સુનિલ ગાવસ્કર: ઈંગ્લેન્ડ પાસે ‘બેઝબોલ’ છે તો ભારત પાસે ‘વિરાટબોલ’
Related posts
  • Related posts
  • More from author
LATEST

સચિન સાથે સરખામણી કરવી હજુ ઉતાવળ છે- કપિલ દેવ

June 24, 20260
LATEST

અભિષેક પોરેલ પહેલા આ 3 ભારતીય ખેલાડીઓ પર પણ નકલી લગ્નનો આરોપ

June 24, 20260
LATEST

ક્રિકેટરનું તેમના ૯૪મા જન્મદિવસે અવસાન

June 24, 20260
Load more
Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Read also
TEST SERIES

સાઈ સુદર્શનની શાનદાર સદીથી પ્રથમ દિવસે 333/4નો વિશાળ સ્કોર

June 25, 20260
OFF-FIELD

શ્રેયસ અય્યરના ઇન્સ્ટાગ્રામ બાયોમાં ‘સેકન્ડ DOB’થી ચાહકોમાં ચર્ચા

June 25, 20260
OFF-FIELD

વિરાટ, રોહિત અને ધોનીને લગ્નમાં કેમ આમંત્રણ ન આપવામાં આવ્યું?

June 25, 20260
IPL

“પ્રિય સાઈ, અગલી બાર પકડે રહેના, છોડના નહિ!”-ફેવિકોલ

June 25, 20260
T-20

ભારત અને આયર્લેન્ડ-મેચનો સમય બદલાયો

June 25, 20260
T-20

ભારત સામે રમશે રાજસ્થાનના ટોંકનો દીકરો

June 25, 20260
Load more
  • IPL3146
  • LATEST2387
  • TEST SERIES2140
  • T-201905
  • ODIS1310
  • OFF-FIELD964
  • OTHER LEAGUES677
  • U-60161

# TRENDING

CricowlCricket news in gujaratiIPLIPL NewsCricket Newsgujarati newsIPL 2022IPL 2023India vs AustraliaIndia vs EnglandIndia vs PakistanIPL 15IPL 2026IPL 2024T20 World CupVirat KohliIndia vs South AfricaRohit SharmaIndia vs New ZealandIPL record
© 2020 Cricowl All Rights Reserved. Owned & Operated By Digital Clock 360.
  • About
  • Contact
  • Privacy Policy
  • Disclaimer