
લક્ષ્યનો પીછો કરતાં કાંગારૂએ 30.3 ઓવરમાં 4 વિકેટ ગુમાવીને મેચ જીતી લીધી હતી..
વેસ્ટ ઇન્ડીઝ અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાયેલી ત્રીજી વનડેમાં ક્રિકેટના ઘણા રસપ્રદ દ્રશ્યો જોવા મળ્યો. જો કે તે વનડે મેચ હતી, પરંતુ ટી 20 કરતા વધારે જોવા મળી ન હતી. પહેલા બેટિંગ કરવા આવેલી ઓસ્ટ્રેલિયા ટીમના સ્ટાર બોલર મિશેલ સ્ટાર્કે બોલ ફેકતાની સાથે સ્ટમ્પ હવામાં ઉડી ગયો.
બે વિકેટ લેનાર સ્ટાર્ક ખૂબ જ જોખમી રીતે બોલિંગ કરી રહ્યો હતો. વિન્ડિઝની 45 ઓવરમાં 152 રન બનાવ્યા હતા. 46 મી ઓવરમાં સ્ટાર્ક બોલિંગ કરવા આવ્યો હતો, જાણે કે તેણે પહેલા જ વિકેટ ઉખાડી લીધી. આ મેચમાં સ્ટાર્કે તોફાની રીતે 9.1 ઓવરમાં 43 રન આપીને 3 વિકેટ ઝડપી હતી.
લક્ષ્યનો પીછો કરતાં કાંગારૂએ 30.3 ઓવરમાં 4 વિકેટ ગુમાવીને મેચ જીતી લીધી હતી. આ સાથે ઓસ્ટ્રેલિયાએ શ્રેણી 2-1થી જીતી લીધી હતી.
Watching Starcy sending the stumps cartwheeling never gets old
#WIvAUS pic.twitter.com/PZJLc5oqxv
— Chloe-Amanda Bailey (@ChloeAmandaB) July 26, 2021
