
ગયા મહિને ક્રિકેટ ટૂર્નામેન્ટ પાકિસ્તાન સુપર લીગ (PSL) કોરોનાવાયરસને કારણે સ્થગિત કરવામાં આવી હતી. પરંતુ, PSL ફ્રેન્ચાઇઝ કરાચી કિંગ્સના માલિક સલમાન ઇકબાલે ટૂર્નામેન્ટ અંગે એક ખુલાસો કર્યો છે. તેણે બીબીસીને કહ્યું કે, અમારી ટીમમાં રહેલા ઇંગ્લેન્ડના ક્રિકેટર એલેક્સ હેલ્સે રાત્રે … Read the rest “આ ખેલાડી ના કારણે PSL સ્થગિત થઈ”
