Skip to content
  Thursday 6 August 2026
Trending
August 3, 2026માત્ર 2 વિકેટથી 350 ટેસ્ટ વિકેટનો માઇલસ્ટોન August 3, 2026કોમનવેલ્થ ગેમ્સમાં ભારતની સિદ્ધિથી ગદગદિત શ્રેયસ અય્યર August 1, 2026હેમ્પશાયર માટે ઝટક્યા 5 વિકેટ August 1, 2026ભુવનેશ્વર કુમારને વર્લ્ડ કપમાં જરૂર તક આપો August 5, 2026પાકિસ્તાનના પૂર્વ ક્રિકેટરો પર 2 વર્ષના પ્રતિબંધની તલવાર લટકી August 4, 2026ઇંગ્લેન્ડના હેડ કોચ બનવાની ઇચ્છા August 1, 20262027નો ODI વર્લ્ડ કપ બનશે ઇતિહાસનો સૌથી મોટો August 1, 2026જસપ્રીત બુમરાહે ફિટનેસ ટેસ્ટ પાસ કર્યો August 1, 2026વર્લ્ડ કપ 2027 પહેલાં નેધરલેન્ડ્સમાં મોટો ફેરફાર August 5, 2026સતત 5 ઇનિંગ્સમાં ખાતું પણ ન ખોલી શક્યા હતા
Cricowl
  • Home
  • LATEST

    બેટિંગ કોચ બનવા માટે માઈક હસીને મળ્યો પ્રસ્તાવ

    August 5, 2026

    ધોની સ્ટાઇલની ‘ગન સેલિબ્રેશન’ પડી ભારે

    August 4, 2026

    ઇંગ્લેન્ડના હેડ કોચ બનવાની ઇચ્છા

    August 4, 2026

    5 વર્ષનો સફર પૂર્ણ

    August 3, 2026

    જસપ્રીત બુમરાહ કેટલી મોટી સિરીઝમાંથી રહ્યો બહાર?

    August 3, 2026
    Prev Next Showing 1 Of 485
  • ODIS

    પાકિસ્તાન ક્રિકેટ ટીમને મળ્યો નવો બેટિંગ કોચ

    August 4, 2026

    મોહમ્મદ શમી પર અજીત અગરકરનું મોટું નિવેદન

    August 3, 2026

    50 ઓવરના વર્લ્ડ કપ પર ભારતનું ફોકસ

    August 3, 2026

    ભારત પ્રવાસ માટે ઓસ્ટ્રેલિયા અંડર-19 ટીમ જાહેર

    August 3, 2026

    આયર્લેન્ડ-અફઘાનિસ્તાન ODI સિરીઝ પહેલાં સુરક્ષા કડક,

    August 1, 2026
    Prev Next Showing 1 Of 290
  • T-20

    8 ટીમો વચ્ચે રમાશે 32 મુકાબલા

    August 5, 2026

    ભારત પ્રવાસ માટે ઓસ્ટ્રેલિયા A મહિલા ટીમની જાહેરાત

    August 4, 2026

    ICC રેટિંગમાં 916 પોઈન્ટ સુધી પહોંચ્યો

    August 1, 2026

    જોસ બટલર ઇતિહાસ રચવાથી માત્ર 24 રન દૂર

    August 1, 2026

    પાકિસ્તાન સામે ઇમેશા દુલાનીની તોફાની સદી

    August 1, 2026
    Prev Next Showing 1 Of 416
  • IPL

    બ્રિટિશ નાગરિકતા મળ્યા બાદ IPL રમશે મોહમ્મદ આમિર?

    August 5, 2026

    પ્રીતિ ઝિન્ટા સાથે ક્યારેય પ્રેમસંબંધ નહોતો

    August 5, 2026

    એલએસજી વિવાદ પર આખરે બોલ્યા કેએલ રાહુલ

    August 4, 2026

    વિરાટ કોહલી અને ગૌતમ ગંભીર વચ્ચેના વિવાદ પર કહી આ વાત

    August 3, 2026

    DPL 2026માં ચમકી શકે છે આ 5 ખેલાડીઓ

    August 1, 2026
    Prev Next Showing 1 Of 633
  • TEST SERIES

    ભારત પ્રવાસે એક પણ પ્રેક્ટિસ મેચ નહીં રમે

    August 5, 2026

    હવે વધુ ખતરનાક બન્યો છે રવિન્દ્ર જાડેજા

    August 5, 2026

    49 વર્ષ બાદ પાકિસ્તાની બેટરે રચ્યો ઇતિહાસ

    August 5, 2026

    આઇસલેન્ડ ક્રિકેટે સોશિયલ મીડિયા પર ઉડાવી મજાક

    August 5, 2026

    માઈકલ નેસર ઈજાને કારણે બહાર

    August 5, 2026
    Prev Next Showing 1 Of 448
  • OFF-FIELD

    ‘ભારત માતા કી જય’ બોલવામાં શું વાંધો?

    August 5, 2026

    ઈશાન કિશનની સરકારી નોકરીની તસવીરો વાયરલ

    August 5, 2026

    હાર્દિક પંડ્યાએ તિરુમલામાં લીધા ભગવાન વેંકટેશ્વરના આશીર્વાદ

    August 3, 2026

    કોમનવેલ્થ ગેમ્સમાં ભારતની સિદ્ધિથી ગદગદિત શ્રેયસ અય્યર

    August 3, 2026

    17 વર્ષની મહિલા ક્રિકેટરે જીવન ટૂંકાવ્યું

    August 1, 2026
    Prev Next Showing 1 Of 203
  • OTHER LEAGUES

    એઇડન માર્કરમે છોડી ધ હન્ડ્રેડ

    August 5, 2026

    પાકિસ્તાનના પૂર્વ ક્રિકેટરો પર 2 વર્ષના પ્રતિબંધની તલવાર લટકી

    August 5, 2026

    સૌથી સફળ ટીમના બન્યા સહ-માલિક

    August 5, 2026

    ફૂટબોલ સ્ટાઇલમાં હિમ્મત સિંહનો ગજબ રનઆઉટ

    August 5, 2026

    ધ હન્ડ્રેડમાં સનરાઇઝર્સ લીડ્સનો રનવર્ષા

    August 5, 2026
    Prev Next Showing 1 Of 148
  • U-60
Cricowl
Cricowl
  • Home
  • LATEST
  • ODIS
  • T-20
  • IPL
  • TEST SERIES
  • OFF-FIELD
  • OTHER LEAGUES
  • U-60
Cricowl
  T-20  T20 વર્લ્ડ કપ પહેલા બાબર આઝમનું કારનામું, દુનિયાનો બીજો ખેલાડી બન્યો
T-20

T20 વર્લ્ડ કપ પહેલા બાબર આઝમનું કારનામું, દુનિયાનો બીજો ખેલાડી બન્યો

Ankur PatelAnkur Patel—May 31, 20240
FacebookTwitterPinterestLinkedInTumblrRedditVKWhatsAppEmail

T20 વર્લ્ડ કપ 2024 પહેલા પાકિસ્તાનની ટીમ હાલમાં ઈંગ્લેન્ડના પ્રવાસે છે, જ્યાં તે યજમાન ટીમ સામે 4 મેચની T20 શ્રેણી રમી રહી છે. આ શ્રેણીની છેલ્લી મેચ લંડનના ઓવલ મેદાન પર બંને ટીમો વચ્ચે રમાઈ રહી છે, જેમાં ઈંગ્લેન્ડની ટીમે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે.

પાકિસ્તાની ટીમના કેપ્ટન બાબર આઝમે આ મેચમાં 22 બોલમાં 36 રન બનાવ્યા જેની સાથે તેણે T20 ઈન્ટરનેશનલમાં પોતાના 4000 રન પણ પૂરા કર્યા. બાબર વિશ્વ ક્રિકેટમાં આવું કરનાર વિરાટ કોહલી બાદ બીજો ખેલાડી બની ગયો છે.

આ T20 સિરીઝમાં બાબર આઝમના બેટમાંથી કોઈ ખાસ મોટી ઇનિંગ્સ જોવા મળી નથી. આ સીરીઝની ત્રીજી મેચમાં બાબરે ટી20 ઈન્ટરનેશનલમાં સૌથી વધુ રન બનાવવાના મામલે ભારતીય ટીમના વર્તમાન કેપ્ટન રોહિત શર્માને પાછળ છોડી દીધો હતો.

જોકે પાકિસ્તાનના ફેન્સને આશા હતી કે T20 વર્લ્ડ કપ પહેલા, તે વિરાટ કોહલીને પાછળ છોડી દેશે અને T20 ઇન્ટરનેશનલમાં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન બની જશે, પરંતુ તેના 4000 રન પુરા કર્યા બાદ બાબર આ ઇનિંગમાં 36 રનના વ્યક્તિગત સ્કોર પર આઉટ થયો હતો અને કોહલી આ રેકોર્ડ તોડવાથી માત્ર 15 રન દૂર રહ્યો. બાબરના હવે 119 મેચમાં 41.05ની એવરેજથી કુલ 4023 રન છે.

વિરાટ કોહલી હાલમાં T20 ઈન્ટરનેશનલમાં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન છે, તેના નામે 4037 રન છે, જ્યારે બીજા સ્થાને રહેલા બાબર આઝમ પાસે હવે આગામી T20 વર્લ્ડ કપમાં તેને પાછળ છોડવાની તક હશે.

Babar AzamBabar Azam vs PakistanBabar Azam vs Virat KohliCricket news in gujaratiCricowlPakistan T20 Team
FacebookTwitterPinterestLinkedInTumblrRedditVKWhatsAppEmail

Ankur Patel

દક્ષિણ આફ્રિકા સામેની શ્રેણી માટે ભારતીય ટીમની જાહેરાત, જુઓ
રાયડુ: કોહલી નહીં આ ભારતીય ખેલાડી T20 WCમાં સૌથી વધુ રન બનાવશે
Related posts
  • Related posts
  • More from author
T-20

8 ટીમો વચ્ચે રમાશે 32 મુકાબલા

August 5, 20260
T-20

ભારત પ્રવાસ માટે ઓસ્ટ્રેલિયા A મહિલા ટીમની જાહેરાત

August 4, 20260
T-20

ICC રેટિંગમાં 916 પોઈન્ટ સુધી પહોંચ્યો

August 1, 20260
Load more
Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Read also
LATEST

બેટિંગ કોચ બનવા માટે માઈક હસીને મળ્યો પ્રસ્તાવ

August 5, 20260
TEST SERIES

ભારત પ્રવાસે એક પણ પ્રેક્ટિસ મેચ નહીં રમે

August 5, 20260
TEST SERIES

હવે વધુ ખતરનાક બન્યો છે રવિન્દ્ર જાડેજા

August 5, 20260
TEST SERIES

49 વર્ષ બાદ પાકિસ્તાની બેટરે રચ્યો ઇતિહાસ

August 5, 20260
TEST SERIES

આઇસલેન્ડ ક્રિકેટે સોશિયલ મીડિયા પર ઉડાવી મજાક

August 5, 20260
T-20

8 ટીમો વચ્ચે રમાશે 32 મુકાબલા

August 5, 20260
Load more
  • IPL3165
  • LATEST2425
  • TEST SERIES2240
  • T-202077
  • ODIS1447
  • OFF-FIELD1011
  • OTHER LEAGUES736
  • U-60161

# TRENDING

CricowlCricket news in gujaratiIPLCricket Newsgujarati newsIPL NewsIPL 2022BCCIICCIPL 2023India vs AustraliaIndia vs EnglandTeam IndiaIndia vs PakistanIPL 15Virat KohliIPL 2026IPL 2024T20 World CupRohit Sharma
© 2020 Cricowl All Rights Reserved. Owned & Operated By Digital Clock 360.
  • About
  • Contact
  • Privacy Policy
  • Disclaimer