Skip to content
  Wednesday 10 June 2026
Trending
June 5, 2026વિદેશી લીગ રમવા માટે નિવૃત્તિ? BCCIનો નવો નિયમ ભારી પડશે June 1, 2026ODI સિરીઝ માટે જાહેર કરી 15 સભ્યોની ટીમ June 4, 2026નાહિદ રાણા જેવા બોલરોને ઘડનાર કોચે આપ્યું રાજીનામું June 1, 2026ક્રિકેટ કેનેડા પર ICCની મોટી કાર્યવાહી June 3, 2026ભારતીય ટીમમાં ઓપનરની રેસ થઈ રસપ્રદ June 4, 2026વિરાટ કોહલી સિરીઝમાંથી બહાર June 9, 2026166ઓવરમાં 40 વિકેટ પડી, MCC નારાજ June 6, 2026ગિલ આ બાબતમાં ગાંગુલીને પાછળ છોડીને અફઘાનિસ્તાન સામે ઇતિહાસ રચી શકે છે June 6, 2026300 ટેસ્ટ ઇનિંગ્સ રમનાર ઇંગ્લેન્ડનો પ્રથમ બેટર બન્યો June 9, 2026પહેલાથી જ આ ચાર વિવાદમાં ફસાયા બેન સ્ટોક્સ
Cricowl
  • Home
  • LATEST

    IPL જીતના 10 દિવસ પછી વિરાટ કોહલીની સોશિયલ મીડિયા પોસ્ટ આવી

    June 9, 2026

    પત્નીનો ફોન આવતા સુનીલ ગાવસ્કરે રોકી દીધી સ્પીચ

    June 6, 2026

    પાકિસ્તાની ક્રિકેટર: IPLમાં બાબર આઝમ કોહલી કરતા વધુ રન બનાવતો

    June 5, 2026

    વિદેશી લીગ રમવા માટે નિવૃત્તિ? BCCIનો નવો નિયમ ભારી પડશે

    June 5, 2026

    લિયમ લિવિંગસ્ટોને IPL લીગની કડવી હકીકત કરી જાહેર

    June 4, 2026
    Prev Next Showing 1 Of 474
  • ODIS

    ODI ટીમમાંથી 6 ખેલાડીઓને બહાર કરાયા, આ 15 ખેલાડીઓની બદલી

    June 9, 2026

    જીતના આરે પહોંચેલું શ્રીલંકા A થયું ઢેર

    June 9, 2026

    પ્રિયાંશ આર્ય પાકિસ્તાની ખેલાડીઓની જેમ રન આઉટ થયો

    June 9, 2026

    રોહિત શર્માએ પાસ કર્યો ફિટનેસ ટેસ્ટ

    June 9, 2026

    ભારત-અફઘાનિસ્તાન શ્રેણી ક્યારે, ક્યાં અને કેવી રીતે જોવી? લાઈવ ટેલિકાસ્ટ અને સ્ટ્રીમિંગ વિગતો જાણો

    June 9, 2026
    Prev Next Showing 1 Of 251
  • T-20

    વૈભવ સૂર્યવંશીએ પાકિસ્તાની કેપ્ટનને આઉટ કર્યો હતો

    June 9, 2026

    મોહમ્મદ સિરાજ આયર્લેન્ડ-ઇંગ્લેન્ડ T20I શ્રેણીમાંથી બહાર

    June 9, 2026

    ICC મહિલા T20 રેન્કિંગમાં અમેલિયા કેર નંબર વન ઓલરાઉન્ડર

    June 9, 2026

    તેઓ પાકિસ્તાનમાં અમારા રૂમની બહાર બંદૂકો સાથે ઉભા હતા

    June 9, 2026

    વોર્મ-અપ મેચમાં ટીમ ઈન્ડિયાનું પ્રભાવશાળી પ્રદર્શન

    June 9, 2026
    Prev Next Showing 1 Of 372
  • IPL

    હું RCB માં જોડાવા માંગતો ન હતો

    June 8, 2026

    ટીમ ડેવિડ કેમેરા સામે મેદાનની વચ્ચે સિગાર પીતો જોવા મળ્યો

    June 4, 2026

    મારા પુત્રનું અપહરણ થયું, મને જાનથી મારી નાખવાની ધમકીઓ મળી હતી

    June 3, 2026

    ઈશાન કિશન બન્યો ટીમનો નવો કેપ્ટન

    June 3, 2026

    આ 4 સ્ટાર ખેલાડીઓની કિંમત એક જ વર્ષમાં થઈ શૂન્ય

    June 3, 2026
    Prev Next Showing 1 Of 627
  • TEST SERIES

    166ઓવરમાં 40 વિકેટ પડી, MCC નારાજ

    June 9, 2026

    ટેસ્ટ જીત બાદ મોડીરાત્રે નાઇટક્લબમાં બનેલી ઘટના

    June 9, 2026

    ગાવસ્કરે માનવ સુથારના ડેબ્યૂની કરી જોરદાર પ્રશંસા

    June 8, 2026

    હાર પછી મોહમ્મદ રિઝવાને અમારી સાથે હાથ પણ ન મિલાવ્યા

    June 8, 2026

    ભારતે અફઘાનિસ્તાનને એક ઇનિંગ્સ અને 300 રનથી હરાવ્યું

    June 8, 2026
    Prev Next Showing 1 Of 424
  • OFF-FIELD

    પહેલાથી જ આ ચાર વિવાદમાં ફસાયા બેન સ્ટોક્સ

    June 9, 2026

    ખુશીમાં ઝૂમી ઉઠ્યો પરિવાર

    June 9, 2026

    અભિષેક શર્મા અને માહિરા શર્માના અફેરની ચર્ચા

    June 8, 2026

    તેણે હાથ જોડીને દૂર રહેવાનો ઈશારો કર્યો

    June 6, 2026

    ક્રિકેટ છોકરાઓ માટે છે

    June 4, 2026
    Prev Next Showing 1 Of 188
  • OTHER LEAGUES

    ધોનીની હાજરી IPLમાં નહીં પણ ઝળહળશે ઝારખંડ T20 લીગમા

    June 9, 2026

    બોલ બાળકના માથા પર વાગ્યો, પછી અર્જુને આ રીતે દિલ જીતી લીધા

    June 9, 2026

    આ ગ્લોબલ T20 લીગમાં ગુજરાત ટાઇટન્સના કોચને મહત્વપૂર્ણ જવાબદારી સોંપવામાં આવી

    June 9, 2026

    સચિનના પુત્રનો તોફાન

    June 9, 2026

    હું હજુ ખતમ નથી થયો

    June 8, 2026
    Prev Next Showing 1 Of 133
  • U-60
Cricowl
Cricowl
  • Home
  • LATEST
  • ODIS
  • T-20
  • IPL
  • TEST SERIES
  • OFF-FIELD
  • OTHER LEAGUES
  • U-60
Cricowl
  T-20  T20 વર્લ્ડ કપ 2024 પહેલા રોહિત શર્મા ઘાયલ! આ મોટું અપડેટ બહાર આવ્યું
T-20

T20 વર્લ્ડ કપ 2024 પહેલા રોહિત શર્મા ઘાયલ! આ મોટું અપડેટ બહાર આવ્યું

Ankur PatelAnkur Patel—May 4, 20240
FacebookTwitterPinterestLinkedInTumblrRedditVKWhatsAppEmail

20 વર્લ્ડ કપ, IPL 2024 પછી તરત જ રમવાની છે. વેસ્ટ ઈન્ડિઝ અને અમેરિકા સંયુક્ત રીતે આયોજિત ટી-20 વર્લ્ડ કપ 1 જૂનથી શરૂ થવા જઈ રહ્યો છે. આ ટુર્નામેન્ટ માટે ટીમ ઈન્ડિયાની પણ જાહેરાત કરવામાં આવી છે. પરંતુ આ બધાની વચ્ચે રોહિત શર્માને લઈને એક મોટા સમાચાર સામે આવ્યા છે, જેનાથી ભારતીય ફેન્સનું ટેન્શન વધી ગયું છે.

રોહિત શર્મા IPLમાં મુંબઈ ઈન્ડિયન્સ તરફથી રમે છે. મુંબઈ ઈન્ડિયન્સ 3 મેના રોજ કોલકાતા નાઈટ રાઈડર્સ સામે મેચ રમી હતી. રોહિત શર્મા આ મેચનો ભાગ હતો, પરંતુ તે મેદાનમાં આવ્યો ન હતો. મુંબઈ ઈન્ડિયન્સે રોહિત શર્માને ઈમ્પેક્ટ પ્લેયર તરીકે રમ્યો હતો. એટલે કે તેણે આ મેચમાં માત્ર બેટિંગ કરી હતી. પરંતુ મુંબઈ ઈન્ડિયન્સે રોહિતનો ઈમ્પેક્ટ પ્લેયર તરીકે શા માટે ઉપયોગ કર્યો હતો તેની પાછળનું મોટું કારણ સામે આવ્યું છે.

આ પ્રથમ વખત હતો જ્યારે રોહિત શર્મા IPLમાં ઈમ્પેક્ટ પ્લેયર તરીકે રમ્યો હતો. તેણે આ મેચમાં 12 બોલમાં માત્ર 11 રન બનાવ્યા હતા. આવી સ્થિતિમાં, જ્યારે પિયુષ ચાવલા મેચ પછી પ્રેસ કોન્ફરન્સમાં આવ્યા, ત્યારે તેણે રોહિત શર્મા પર એક મોટું અપડેટ આપ્યું અને તેનો ઇમ્પેક્ટ પ્લેયર તરીકે ઉપયોગ કરવા પાછળનું કારણ જણાવ્યું. પીયૂષ ચાવલાએ પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું કે, આ મેચ પહેલા રોહિત શર્માની પીઠમાં થોડી જકડાઈ હતી, તેથી મેનેજમેન્ટે તેને સાવચેતીના પગલા તરીકે મેદાનમાં ઉતાર્યો ન હતો.

તમને જણાવી દઈએ કે રોહિત શર્મા છેલ્લા કેટલાક સમયથી સતત ક્રિકેટ રમી રહ્યો છે. તેણે આરામ પણ લીધો નથી. તેણે આ વર્ષે ટીમ ઈન્ડિયા માટે તમામ શ્રેણી રમી છે.

Cricket news in gujaratiCricowlIPLMI vs KKRRohit SharmaRohit Sharma injuryRohit Sharma vs KKR
FacebookTwitterPinterestLinkedInTumblrRedditVKWhatsAppEmail

Ankur Patel

T20 વર્લ્ડ કપ 2024: ICCએ મેચ રેફરી અને અમ્પાયરોની યાદી જાહેર કરી
ધર્મશાલા: CSK માટે મોટા સમાચાર, ટીમ સાથે જોડાયા બે સ્ટાર ખેલાડી
Related posts
  • Related posts
  • More from author
T-20

વૈભવ સૂર્યવંશીએ પાકિસ્તાની કેપ્ટનને આઉટ કર્યો હતો

June 9, 20260
T-20

મોહમ્મદ સિરાજ આયર્લેન્ડ-ઇંગ્લેન્ડ T20I શ્રેણીમાંથી બહાર

June 9, 20260
T-20

ICC મહિલા T20 રેન્કિંગમાં અમેલિયા કેર નંબર વન ઓલરાઉન્ડર

June 9, 20260
Load more
Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Read also
ODIS

ODI ટીમમાંથી 6 ખેલાડીઓને બહાર કરાયા, આ 15 ખેલાડીઓની બદલી

June 9, 20260
OTHER LEAGUES

ધોનીની હાજરી IPLમાં નહીં પણ ઝળહળશે ઝારખંડ T20 લીગમા

June 9, 20260
T-20

વૈભવ સૂર્યવંશીએ પાકિસ્તાની કેપ્ટનને આઉટ કર્યો હતો

June 9, 20260
ODIS

જીતના આરે પહોંચેલું શ્રીલંકા A થયું ઢેર

June 9, 20260
ODIS

પ્રિયાંશ આર્ય પાકિસ્તાની ખેલાડીઓની જેમ રન આઉટ થયો

June 9, 20260
OTHER LEAGUES

બોલ બાળકના માથા પર વાગ્યો, પછી અર્જુને આ રીતે દિલ જીતી લીધા

June 9, 20260
Load more
  • IPL3131
  • LATEST2370
  • TEST SERIES2118
  • T-201859
  • ODIS1255
  • OFF-FIELD936
  • OTHER LEAGUES665
  • U-60161

# TRENDING

CricowlCricket news in gujaratiIPLIPL NewsIPL 2022Cricket Newsgujarati newsIPL 2023India vs AustraliaIndia vs EnglandIndia vs PakistanIPL 15IPL 2024IPL 2026T20 World CupVirat KohliIndia vs South AfricaIndia vs New ZealandIPL recordIndia vs Bangladesh
© 2020 Cricowl All Rights Reserved. Owned & Operated By Digital Clock 360.
  • About
  • Contact
  • Privacy Policy
  • Disclaimer