Skip to content
  Friday 11 September 2026
Trending
September 9, 2026હાર્દિક હવે રુતુરાજ ગાયકવાડની કેપ્ટનશીપમાં રમશે, જુઓ ટીમ September 10, 2026ભારત-અફઘાનિસ્તાન T20 શ્રેણી પહેલા સ્ટાર ઓલરાઉન્ડર ફિટ
Cricowl
  • Home
  • LATEST

    હાર્દિક હવે રુતુરાજ ગાયકવાડની કેપ્ટનશીપમાં રમશે, જુઓ ટીમ

    September 9, 2026

    અનાયા બાંગરનો ટીકાકારોને જવાબ

    August 29, 2026

    માર્કો સાથે દક્ષિણ આફ્રિકા માટે રમવાનું ડુઆન યાનસેનનું સપનું

    August 27, 2026

    48 કલાકમાં 26 હજાર ટિકિટ વેચાઈ

    August 27, 2026

    એશિયા કપ માટે દુબઈ પહોંચી ટીમ ઈન્ડિયા

    August 27, 2026
    Prev Next Showing 1 Of 490
  • ODIS

    સહેવાગ અને દ્રવિડના દીકરાઓની ટીમ ઈન્ડિયામાં એન્ટ્રી

    August 27, 2026

    ધમાકેદાર ડેબ્યૂ છતાં થોડા જ સમયમાં ગાયબ થઈ ગયા આ 5 ક્રિકેટર

    August 20, 2026

    પાકિસ્તાનમાં ઓક્ટોબરમાં ત્રિકોણીય વનડે સિરીઝ

    August 20, 2026

    ઇટલી ડિસેમ્બરમાં રમશે પ્રથમ વખત ODI મેચ

    August 18, 2026

    2000 ODI રન પૂરા કરીને બન્યો સંયુક્ત ત્રીજો સૌથી ઝડપી બેટર

    August 13, 2026
    Prev Next Showing 1 Of 293
  • T-20

    ભારત-અફઘાનિસ્તાન T20 શ્રેણી પહેલા સ્ટાર ઓલરાઉન્ડર ફિટ

    September 10, 2026

    પાકિસ્તાની ખેલાડીઓ સાથે હાથ મિલાવશે ભારતીય મહિલા ટીમ?

    August 29, 2026

    હોંગકોંગને 6 રને હરાવ્યું

    August 29, 2026

    સૂર્યકુમાર યાદવે તોડ્યું મૌન

    August 29, 2026

    મેચ વચ્ચે બ્રોડકાસ્ટ બંધ થતાં વિવાદ

    August 29, 2026
    Prev Next Showing 1 Of 420
  • IPL

    IPL 2027 પહેલાં ‘ગેમ-ચેન્જર’ ઝુબિન ભરુચાની એન્ટ્રી

    August 22, 2026

    હેરી બ્રુકની IPLમાં વાપસી પાક્કી

    August 13, 2026

    હાર્દિકના કમબેક પર ગુજરાતની ‘ચોખ્ખી ના’

    August 12, 2026

    રિંકૂ સિંહને KKRમાંથી ટ્રેડ કરવાની ચર્ચા

    August 12, 2026

    હાર્દિક પંડ્યા મુંબઈ ઈન્ડિયન્સ છોડશે?

    August 10, 2026
    Prev Next Showing 1 Of 635
  • TEST SERIES

    ઈમામ-ઉલ-હક પર ગંભીર આરોપ

    August 29, 2026

    ઘરઆંગણે ટેસ્ટમાં સૌથી વધુ રન બનાવનાર બેટર બન્યા

    August 29, 2026

    ઇમરાન ખાનના પુત્રોના ઇન્ટરવ્યૂથી પાકિસ્તાન નારાજ

    August 29, 2026

    કોલંબો ટેસ્ટ ડ્રો બાદ WTC પોઈન્ટ ટેબલમાં ભારતની સ્થિતિ યથાવત

    August 27, 2026

    ત્રણ સદી ફટકારનાર વિશ્વનો પ્રથમ ખેલાડી

    August 27, 2026
    Prev Next Showing 1 Of 473
  • OFF-FIELD

    ઈમરાન ખાન માટે ભાવુક થયા જાવેદ મિયાંદાદ

    August 29, 2026

    ઇમરાન ખાનના સમર્થનમાં ઉતર્યા પેટ કમિન્સ

    August 29, 2026

    એરપોર્ટ પર ફેનની હરકત છતાં શ્રેયસ અય્યરનો કૂલ અંદાજ

    August 25, 2026

    21 દિગ્ગજોએ પાકિસ્તાન PMને લખ્યો પત્ર

    August 24, 2026

    ભારતમાં ઇમરાન ખાનની નાનાની ઐતિહાસિક હવેલી ‘અમાનત મંઝિલ’

    August 20, 2026
    Prev Next Showing 1 Of 205
  • OTHER LEAGUES

    51 વર્ષની ઉંમરે જોન હિક્સે રચ્યો ઈતિહાસ

    August 29, 2026

    2 વિકેટ લીધા બાદ કર્યો મોટો ખુલાસો

    August 29, 2026

    આકિબ નબીને કાઉન્ટી ક્રિકેટ રમાડવાની તૈયારી

    August 29, 2026

    493 રન સાથે ઓરેન્જ કેપ પર કબજો

    August 29, 2026

    એક જ મેચમાં 6 વિકેટ

    August 29, 2026
    Prev Next Showing 1 Of 160
  • U-60
Cricowl
Cricowl
  • Home
  • LATEST
  • ODIS
  • T-20
  • IPL
  • TEST SERIES
  • OFF-FIELD
  • OTHER LEAGUES
  • U-60
Cricowl
  TEST SERIES  WTC 2025ની ફાઈનલની રેસ રોમાંચક બની, આ 4 ટીમો વચ્ચે રેશ જામી
TEST SERIES

WTC 2025ની ફાઈનલની રેસ રોમાંચક બની, આ 4 ટીમો વચ્ચે રેશ જામી

Ankur PatelAnkur Patel—December 2, 20240
FacebookTwitterPinterestLinkedInTumblrRedditVKWhatsAppEmail

ક્રાઈસ્ટચર્ચમાં રમાયેલી મેચમાં ઈંગ્લેન્ડે ન્યૂઝીલેન્ડને 8 વિકેટે હરાવ્યું હતું. આ હાર સાથે ન્યૂઝીલેન્ડની ICC વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં પહોંચવાની આશાને મોટો ફટકો પડ્યો છે. આ જીતને કારણે WTC પોઈન્ટ ટેબલમાં ન્યૂઝીલેન્ડની PCT 50.00 થઈ ગઈ છે. જો તે ઇંગ્લેન્ડ સામેની બાકીની બંને ટેસ્ટ મેચ જીતી જાય તો પણ તેનું PCB 60.00 સુધી પહોંચી શકશે નહીં. આ દૃષ્ટિએ ન્યૂઝીલેન્ડ પણ ફાઇનલમાં પહોંચવાની રેસમાંથી લગભગ બહાર થઇ ગયું છે.

દક્ષિણ આફ્રિકા, ઇંગ્લેન્ડ, ભારત અને શ્રીલંકાની ટીમો WTCની ફાઇનલમાં પહોંચવાની રેસમાં છે. જો કે, તેમના માટે પણ રસ્તો એટલો સરળ નથી. દક્ષિણ આફ્રિકાને હજુ શ્રીલંકા સામે એક ટેસ્ટ અને પાકિસ્તાન સામે ઘરઆંગણે બે ટેસ્ટ રમવાની છે. ફાઈનલમાં પોતાનું સ્થાન નિશ્ચિત કરવા માટે પ્રોટીઝને આ ત્રણમાંથી બે મેચ જીતવી પડશે.

ઓસ્ટ્રેલિયાને ફાઇનલમાં પોતાનું સ્થાન નિશ્ચિત કરવા માટે પ્રબળ દાવેદાર માનવામાં આવે છે. આ WTC ચક્રમાં ઓસ્ટ્રેલિયા પાસે હજુ છ વધુ ટેસ્ટ મેચ રમવાની છે. કાંગારૂ ટીમ ઘરઆંગણે ભારત સામે 4 અને શ્રીલંકા સામે બે ટેસ્ટ રમશે. તેણે આ છમાંથી ઓછામાં ઓછી 4 મેચ જીતવી પડશે.

WTCના પોઈન્ટ ટેબલમાં ભારતીય ટીમ ટોપ પર છે. ટીમ ઈન્ડિયા હાલમાં ઓસ્ટ્રેલિયા સામે બોર્ડર-ગાવસ્કર ટ્રોફી રમી રહી છે. રોહિત શર્મા અને કંપની માટે સતત ત્રીજી વખત WTC ફાઈનલ રમવા માટે BGTની બાકીની ચાર મેચોમાંથી બે ટેસ્ટ જીતવી ખૂબ જ મહત્વપૂર્ણ છે.

શ્રીલંકા હજુ પણ ફાઇનલમાં પહોંચવાની રેસમાં છે, પરંતુ તેની ફાઇનલ રમવી ઘણી મુશ્કેલ છે. આ ચક્રમાં શ્રીલંકાની ટીમે હજુ ત્રણ ટેસ્ટ મેચ રમવાની છે. જેમાંથી તેણે દક્ષિણ આફ્રિકા સામે એક ટેસ્ટ અને ઓસ્ટ્રેલિયા સામે બે ટેસ્ટ રમવાની છે. ફાઈનલ રમવા માટે શ્રીલંકાને ત્રણેય મેચ જીતવી પડશે.

Cricket news in gujaratiCricowlWTC 2025WTC finalWTC points table
FacebookTwitterPinterestLinkedInTumblrRedditVKWhatsAppEmail

Ankur Patel

જો રૂટે રચ્યો ઈતિહાસ! તોડ્યો મહાન સચિનનો સૌથી મોટો રેકોર્ડ
આંકડા: પિંક બોલ ટેસ્ટમાં ભારતનો રેકોર્ડ, સૌથી વધુ રન અને વિકેટ લેનારનો
Related posts
  • Related posts
  • More from author
TEST SERIES

ઈમામ-ઉલ-હક પર ગંભીર આરોપ

August 29, 20260
TEST SERIES

ઘરઆંગણે ટેસ્ટમાં સૌથી વધુ રન બનાવનાર બેટર બન્યા

August 29, 20260
TEST SERIES

ઇમરાન ખાનના પુત્રોના ઇન્ટરવ્યૂથી પાકિસ્તાન નારાજ

August 29, 20260
Load more
Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Read also
T-20

ભારત-અફઘાનિસ્તાન T20 શ્રેણી પહેલા સ્ટાર ઓલરાઉન્ડર ફિટ

September 10, 20260
LATEST

હાર્દિક હવે રુતુરાજ ગાયકવાડની કેપ્ટનશીપમાં રમશે, જુઓ ટીમ

September 9, 20260
OFF-FIELD

ઈમરાન ખાન માટે ભાવુક થયા જાવેદ મિયાંદાદ

August 29, 20260
TEST SERIES

ઈમામ-ઉલ-હક પર ગંભીર આરોપ

August 29, 20260
OTHER LEAGUES

51 વર્ષની ઉંમરે જોન હિક્સે રચ્યો ઈતિહાસ

August 29, 20260
T-20

પાકિસ્તાની ખેલાડીઓ સાથે હાથ મિલાવશે ભારતીય મહિલા ટીમ?

August 29, 20260
Load more
  • IPL3174
  • LATEST2450
  • TEST SERIES2362
  • T-202100
  • ODIS1464
  • OFF-FIELD1024
  • OTHER LEAGUES798
  • U-60161

# TRENDING

CricowlCricket news in gujaratiCricket Newsgujarati newsIPLIPL NewsIPL 2022BCCIICCIPL 2023India vs AustraliaTeam IndiaIndia vs EnglandIndia vs PakistanVirat KohliIPL 15IPL 2026IPL 2024T20 World CupRohit Sharma
© 2020 Cricowl All Rights Reserved. Owned & Operated By Digital Clock 360.
  • About
  • Contact
  • Privacy Policy
  • Disclaimer