ટીમ ઈન્ડિયાનો સ્ટાર ઓપનર શિખર ધવન સતત સોશિયલ મીડિયા પર છવાયેલો રહે છે. તે ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટો શેર કરતો રહે છે. તેની એક રીલ વીડિઓ શેર કર્યો છે.
ધવને વીડિયો શેર કર્યો છે, જેમાં તે ‘લીવ મી અલોન’ ગીત પર એક્ટિંગ કરતો જોવા મળી રહ્યો છે. તેણે પોસ્ટમાં લખ્યું, ‘જ્યારે મને ભૂખ લાગે છે, પરંતુ મારી ટીમ મને છોડતી નથી.’

