U-60

સૌરવ ગાંગુલીની માતાનો રિપોર્ટ આવ્યો કોરોના પોઝિટિવ, હોસ્પિટલમાં દાખલ

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)ના પ્રમુખ અને ટીમ ઈન્ડિયાના પૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલીની માતા નિરુપા ગાંગુલી કોરોના પોઝિટિવ થઈ ગયા છે. આ વાતની પુષ્ટિ કરતા તેમના પરિવારના સૂત્રોએ જણાવ્યું કે તેમને દક્ષિણ કોલકાતાની બેલેવ્યુ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ગયા વર્ષે પણ સૌરવ ગાંગુલીની માતા કોરોનાની ઝપેટમાં આવી હતી. તેમને શ્વાસ લેવામાં તકલીફ થઈ રહી હતી.

Exit mobile version