ઇંગ્લેન્ડના પ્રવાસે ગયેલા દક્ષિણ આફ્રિકાના બે ખેલાડીઓને વિવિધ કારણોસર સ્વદેશ પરત ફરવું પડ્યું છે અને બર્મિંગહામ કોમનવેલ્થ ગેમ્સમાં તેમની ભાગીદારી પણ શંકાસ્પદ છે.
ICCએ એક રિલીઝમાં જણાવ્યું હતું કે ઇંગ્લેન્ડ સામેની પ્રથમ T20 મેચમાં બહાર થયા બાદ, મેરિજન કેપ અને તુમી સેખુખુનેને પણ બાકીની શ્રેણીમાંથી બહાર કરી દેવામાં આવી છે અને તેમને કોમનવેલ્થ ગેમ્સમાં રમવાની મંજૂરી આપવામાં આવશે તે જોવાનું રહેશે.
#MomentumProteas duo Marizanne Kapp and Tumi Sekhukhune have been ruled out for the T20I series against England 🏏
🫂Kapp returns home for family reasons
🤕Sekhukhune has sustained a recurrent right groin injuryRead more 🔗https://t.co/qOdcPGuUxx#ENGvSA #AlwaysRising pic.twitter.com/Rfvj4K23PA
— Cricket South Africa (@OfficialCSA) July 21, 2022
