ધનશ્રી વર્મા હાલ ટીમ ઈન્ડિયા સાથે વેકેશન માણી રહી છે. જોકે તે ઇન્સ્ટાગ્રામ પર બહુ એક્ટિવ છે અને કઈકનું કઈક મુક્તિ રહે છે. તેને ઈન્સ્ટાગ્રામ પર પોતાની લેટેસ્ટ તસવીરો શેર કરી છે, જેમાં તે ખૂબ જ બોલ્ડ અંદાજમાં જોવા મળી રહી છે. ખરેખર, તેને ઇન્સ્ટાગ્રામ પર તેની બાથરૂમ સેલ્ફી પોસ્ટ કરી છે, જેના પર અત્યાર સુધીમાં 1.5 લાખથી વધુ લાઇક્સ મળી ચુકી છે.
યુઝવેન્દ્ર ચહલની પત્ની ધનશ્રી બની બોલ્ડ, શેર કરી બાથરૂમની આ તસવીરો

