IPL

આઇપીએલ 2020: ટોસ જીતીને ચેન્નાઈ સુપર કિંગ્સે બોલિંગ કરવાનું નિર્ણય કર્યું

ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ) એ પણ તેની પાછલી પરંપરા જાળવી રાખી છે…

 

જેની રાહ જોઈ રહ્યા હેટ તે ઘડી આવી ગઈ છે. ટોસ જીતીને ચેન્નાઈ સુપર કિંગ્સે બોલિંગ કરવાનું નિર્ણય કર્યો છે. ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ) એ પણ તેની પાછલી પરંપરા જાળવી રાખી છે, ગયા વર્ષની સીઝનની ફાઇનલિસ્ટ ટીમો આ વર્ષની શરૂઆતની મેચમાં સામ-સામે જ રહી હતી. ટુર્નામેન્ટની 13 મી સીઝનની શરૂઆતની મેચમાં ટૂર્નામેન્ટની બે મજબૂત ટીમો એકબીજા સામે, મુંબઈ ઈન્ડિયન્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સની સાથે રમાવા જઈ રહી છે.

ચેન્નઈ સુપર કિંગ્સ: શેન વોટસન, મુરલી વિજય, ફાફ ડુ પ્લેસી, અંબાતી રાયડુ, મહેન્દ્રસિંહ ધોની (કેપ્ટન), કેદાર જાધવ, લુંગી નાગિદી, રવિન્દ્ર જાડેજા, સેમ કરન, દીપક ચહર, પિયુષ ચાવલા

મુંબઈ ઈન્ડિયન્સ: ક્વિન્ટન ડિ. કોક, રોહિત શર્મા (કેપ્ટન), સૂર્યકુમાર યાદવ, સૌરભ તિવારી, ક્રુનાલ પંડ્યા, હાર્દિક પંડ્યા, કેરોન પોલાર્ડ, જેમ્સ પેટિન્સન, રાહુલ ચહર, ટ્રેન્ટ બોલ્ટ, જસપ્રિત બુમરાહ

Exit mobile version