મુંબઈ ઈન્ડિયન્સે 20 ઓવરમાં 9 વિકેટે 162 રન બનાવ્યા હતા..
ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ) ની સીઝન 13 શરૂ થઈ ગઈ છે. અહીં પહેલી મેચ ચેન્નાઈ સુપર કિંગ્સ અને મુંબઇ ઇન્ડિયન્સ વચ્ચે રમાઈ રહી છે. ટૂર્નામેન્ટની શરૂઆતની મેચમાં કેપ્ટન એમએસ ધોનીએ ટોસ જીત્યા બાદ પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે. ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરતા ઉત્તર મુંબઈ ઈન્ડિયન્સે 20 ઓવરમાં 9 વિકેટે 162 રન બનાવ્યા હતા અને ચેન્નઈને જીત માટે 163 રનનો લક્ષ્યાંક મળ્યો હતો.
ચેન્નાઈના ઓપનર મુરલી વિજય અને શેન વોટસને બેટિંગ કરતાં મુંબઇ તરફથી 163 રનના લક્ષ્યાંકનો પીછો કર્યો હતો. ચેન્નાઇની શરૂઆત ખરાબ રહી હતી અને બંને ઓપનર મુરલી વિજય (1) અને વોટસન (4) રન બનાવીને આઉટ થયા હતા.
#ChennaiSuperKings beat #MumbaiIndians by 5 wickets to win the first game of #IPL2020 at Sheikh Zayed Stadium in Abu Dhabi, #UAE
(Pic Courtesy: Indian Premier League Twitter) pic.twitter.com/6Nd8BHAvO0
— ANI (@ANI) September 19, 2020
ત્યાર બાદ ફાફ ડુ પ્લેસી અને અંબાતી રાયડુએ એક પાક્કી સજેદારી નિભાવી. બંને એ મડી ને ટીમનો સ્કોર 100+ની સાજેદારી કરીને લક્ષ્યો પીછો કરતાં રાયડુએ 121 રને આઉટ થઈ ગયો. રાયડુએ 71 રન બનાયા હતા. ફાફ ડુ પ્લેસી (58*), જાડેજા (10), સેમ કરન (17), ધોની (0*).

