ચેન્નાઈ તરફ થી સૌવથી વધુ લુંગી નાગિદીએ 3 વિકેટ વિકેટ લીધી…
આઈપીએલ 2020 ની પહેલી મેચ રોહિત શર્માની કપ્તાન મુંબઈ ઈન્ડિયન્સ અને મહેન્દ્ર સિંહ ધોનીની અધ્યક્ષતા ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચે રમાઇ રહી છે. આ મેચની ટોસ ચેન્નાઈ સુપર કિંગ્સના કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીએ જીતી છે અને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે.
કેપ્ટન રોહિત શર્મા અને ક્વિન્ટન ડી કોક મુંબઈ ઈન્ડિયન્સ માટે ઓપન કર્યો. પરંતુ સરૂવાત સારી થવા બદલ મુંબઈ ઈન્ડિયન્સ માત્ર 162 રન કરી શકી.
After Tiwary’s impressive 42, Faf’s three catches and Ngidi’s three strikes limit us to 162/9 in Abu Dhabi!
Let’s go out and defend this, boys
#OneFamily #MumbaiIndians #MI #Dream11IPL #MIvCSK pic.twitter.com/Z7hLIv5pUU — Mumbai Indians (@mipaltan) September 19, 2020
રોહિત શર્માએ પ્રથમ વિકેટ માટે ક્વિન્ટન ડી કોક સાથે 46 રનની શાનદાર ભાગીદારી નોંધાવી હતી. ક્વિન્ટન ડી કોકે 20 બોલમાં 33 રનની શાનદાર ઇનિંગ્સ રમી હતી. તેણે આ ઇનિંગ્સમાં 5 ચોગ્ગા ફટકાર્યા હતા. ડે કોકની વિકેટ સેમ કુરેને લીધી.
આ પછી સૂર્યકુમાર યાદવે (17), સૌરભ તિવારી (42), ક્રુનાલ પંડ્યા (3), હાર્દિક પંડ્યા (14), કેરોન પોલાર્ડ (18), જેમ્સ પેટિન્સન (11), ટ્રેન્ટ બોલ્ટ (0), જસપ્રિત બુમરાહ (5*), રાહુલ ચહર (2*).
ચેન્નાઈ તરફ થી સૌવથી વધુ લુંગી નાગિદીએ 3 વિકેટ વિકેટ લીધી.

