IPL

પંજાબ અને કેકેઆર વચ્ચે જામશે મુકાબલો, જાણો બંને ટીમોની પ્લેઈંગ-11

pic- deccan herald

IPL 31મી માર્ચથી શરૂ થઈ છે અને 1લી એપ્રિલને શનિવારે તેનો બીજો દિવસ છે, IPLની બે મેચો રમાવાની છે, જેમાં દિવસની મેચ પંજાબ કિંગ્સ અને કોલકાતા નાઈટ રાઈડર્સ વચ્ચે જ્યારે સાંજે મેચ લખનૌ સુપરજાયન્ટ્સ દિલ્હી કેપિટલ્સ વચ્ચે થવા જઈ રહ્યું છે.

પંજાબ અને કેકેઆરની રમત શું હશે અને કઈ ટીમ મજબૂત દેખાઈ રહી છે. છેલ્લી સિઝનની વાત કરીએ તો બંને ટીમ પ્લેઓફમાં ક્વોલિફાય કરી શકી ન હતી. આ વખતે બંને ટીમોમાં ઘણા બદલાવ જોવા મળશે. પંજાબ કિંગ્સે આ વર્ષે શિખર ધવનને ટીમનો કેપ્ટન બનાવ્યો છે, જ્યારે કેકેઆરએ શ્રેયસ ઐયરની ઈજાને કારણે નીતિશ રાણાને કેપ્ટનશિપ સોંપી છે.

પંજાબ કિંગ્સ પ્લેઈંગ-11: શિખર ધવન, પ્રભસિમરન સિંહ, ભાનુકા રાજપક્ષે, જીતેશ શર્મા, શાહરૂખ ખાન, સેમ કરણ, સિકંદર રઝા, અર્શદીપ સિંહ, રાહુલ ચહર, નાથન એલિસ, ઋષિ ધવન

કોલકાતા નાઈટ રાઈડર્સ – વેંકટેશ ઐયર, રહેમાનુલ્લા ગુરબાઝ, નીતિશ રાણા, રિંકુ સિંહ, નારાયણ જગદીશન, આન્દ્રે રસેલ, શાર્દુલ ઠાકુર, સુનીલ નારાયણ, વરુણ ચક્રવર્તી, ઉમેશ યાદવ, લોકી ફર્ગ્યુસન/ટિમ સાઉથી

Exit mobile version