ઇન્ડિયન પ્રીમિયર લીગની 19મી સીઝનની 35મી મેચમાં, દિલ્હી કેપિટલ્સે કેએલ રાહુલની અણનમ 152 રનની સદીની મદદથી પંજાબ કિંગ્સને 265 રનનો લક્ષ્યાંક આપ્યો હતો. સિઝનની નિરાશાજનક શરૂઆત પછી, રાહુલે આ વખતે પંજાબ સામે કોઈ ભૂલ કરી નહીં, તેણે બાઉન્ડ્રી ફટકારીને પોતાની સદી પૂરી કરી. સદી ફટકાર્યા પછી તેની ઉજવણી પણ ચર્ચાનો વિષય બની.
૪૭ બોલમાં સદી પૂર્ણ કર્યા પછી, રાહુલે દર્શકોને ‘X’ બતાવીને ઉજવણી કરી. રાહુલના ઉજવણીનો એક વિડિઓ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
When class meets grace 🤝….
….We get to witness a KL Rahul special 😎👏
Updates ▶️ https://t.co/0oSkMZgNAV#TATAIPL | #KhelBindaas | #DCvPBKS | @DelhiCapitals | @klrahul pic.twitter.com/2dB0UcyVTn
— IndianPremierLeague (@IPL) April 25, 2026

