Skip to content
  Friday 15 May 2026
Trending
May 11, 202613 બોલ, 50 રન અને એક ભાવુક સંદેશ May 10, 2026અઝાન અવૈસ ટેસ્ટ ડેબ્યૂમાં સદી ફટકારનાર ૧૪મો પાક ખેલાડી બન્યો May 11, 2026BCCIનો મોટો પ્લાન લીક May 14, 202610 કરોડ આપો નહીં તો BBL છોડીએ May 15, 2026Arshdeep Singhના ‘અંધેરે’ વાળા જોકથી મચ્યો બખેડો May 10, 2026શુભમન ગિલે ઇતિહાસ રચ્યો, સતત 7 IPL સીઝનમાં 400 રન બનાવ્યા May 6, 2026DC માટે ખરાબ દિવસ May 11, 2026Virat Kohliની Kendra Lust સાથેની તસવીરથી ફેન્સ શૉકમાં May 1, 2026લવ જેહાદ કે ફક્ત અફવા? સમીર રિઝવી-યેશા સાગર ચર્ચામાં May 15, 2026IPL પ્લેઓફમાં વરસાદ બનશે ‘વિલન’?
Cricowl
  • Home
  • LATEST

    16 વર્ષ બાદ રોબિન સિંહની MIમાંથી વિદાય

    May 15, 2026

    2027 વર્લ્ડ કપ પહેલાં કોહલીનો કડક અંદાજ

    May 15, 2026

    હજુ ખતમ નથી KKRની કહાની

    May 15, 2026

    શુભમન ગિલની હાજરીમાં થશે ટીમ સિલેક્શન

    May 15, 2026

    CSKમાં થયો ‘પાવરહિટર’નો પ્રવેશ

    May 15, 2026
    Prev Next Showing 1 Of 468
  • ODIS

    10 કરોડ આપો નહીં તો BBL છોડીએ

    May 14, 2026

    રોહિત-કોહલી ફરી સાથે

    May 12, 2026

    ભારતની ODIમાં દાદાગીરી યથાવત

    May 11, 2026

    IPL ફાઇનલ વચ્ચે, આ તારીખથી પાકિસ્તાન-ઓસ્ટ્રેલિયા વનડે સિરીઝ

    May 7, 2026

    વિકેટકીપર વોર: કોણ જીતશે, સેમસન કે પંત?

    May 1, 2026
    Prev Next Showing 1 Of 245
  • T-20

    વર્લ્ડ કપ હીરો સંજુ સેમસન પર રવિ શાસ્ત્રીનો મોટો દાવ

    May 15, 2026

    વર્લ્ડ કપ 2027ની તૈયારી શરૂ

    May 11, 2026

    Ishan Kishan બનશે ટીમ ઈન્ડિયાના નવા T20 કેપ્ટન?

    May 11, 2026

    T20 Ranking માં ભારતનો રાજ!

    May 6, 2026

    ટ્રોફી સાથે વિદાય લેવાની તૈયારીમાં કિવી દિગ્ગજો

    May 2, 2026
    Prev Next Showing 1 Of 362
  • IPL

    IPL પ્લેઓફમાં વરસાદ બનશે ‘વિલન’?

    May 15, 2026

    ચોથા અમ્પાયરને અપશબ્દો બોલવા કિરોન પોલાર્ડને પડ્યા ભારે

    May 15, 2026

    CSK માટે ટોપ-4માં પહોંચવાની સુવર્ણ તક

    May 15, 2026

    Arshdeep Singhના ‘અંધેરે’ વાળા જોકથી મચ્યો બખેડો

    May 15, 2026

    ધર્મશાળામાં વરસાદની એન્ટ્રીથી IPLમાં ટેન્શન

    May 14, 2026
    Prev Next Showing 1 Of 603
  • TEST SERIES

    પાકિસ્તાન માટે ‘કરો અથવા મરો’ની ટેસ્ટ

    May 15, 2026

    ઇંગ્લેન્ડ ક્રિકેટને મોટો ઝટકો

    May 14, 2026

    અઝાન અવૈસ ટેસ્ટ ડેબ્યૂમાં સદી ફટકારનાર ૧૪મો પાક ખેલાડી બન્યો

    May 10, 2026

    ટીવી પર નહીં, મોબાઇલમાં જુઓ BAN vs PAK

    May 7, 2026

    કીવી ટેસ્ટ ટીમમાં ફરી ગર્જશે ઝડપ

    May 7, 2026
    Prev Next Showing 1 Of 413
  • OFF-FIELD

    મુખ્યમંત્રી સમ્રાટ ચૌધરીએ કહ્યું – “બિહારનો ગૌરવ છે ઈશાન”

    May 15, 2026

    મહિલાઓ અંગે અપશબ્દો બોલવાનો આરોપ

    May 15, 2026

    9 વર્ષના બાળકની બોલ સમજી ન શક્યો પાકિસ્તાનનો સ્ટાર બેટ્સમેન

    May 14, 2026

    વાદીઓમાં ગર્લફ્રેન્ડનો હાથ પકડી ફર્યા અર્શદીપ સિંહ

    May 11, 2026

    “મિસ્ટર 360”ના ઘરે ખુશીની સિક્સર

    May 7, 2026
    Prev Next Showing 1 Of 184
  • OTHER LEAGUES

    શ્રીલંકામાં ફરી જામશે T20નો મહામંચ

    May 15, 2026

    વિકેટનો જશ્ન પડ્યો ભારે

    May 12, 2026

    અશ્વિનની ક્રિકેટમાં ફરી ધમાકેદાર એન્ટ્રી

    May 12, 2026

    ETPL સાથે જોડાયા રાહુલ દ્રવિડ

    May 12, 2026

    ચાહકોને વધુ રાહ

    May 11, 2026
    Prev Next Showing 1 Of 130
  • U-60
Cricowl
Cricowl
  • Home
  • LATEST
  • ODIS
  • T-20
  • IPL
  • TEST SERIES
  • OFF-FIELD
  • OTHER LEAGUES
  • U-60
Cricowl
  LATEST  ICC એ ભારત-પાકિસ્તાન મેચ રદ્દ કરી, જાણો હવે મેચ થશે કે નહીં
LATEST

ICC એ ભારત-પાકિસ્તાન મેચ રદ્દ કરી, જાણો હવે મેચ થશે કે નહીં

Prashant PrajapatiPrashant Prajapati—August 2, 20230
FacebookTwitterPinterestLinkedInTumblrRedditVKWhatsAppEmail

વર્લ્ડ કપ 2023 ટૂર્નામેન્ટ આ વર્ષે ઓક્ટોબર-નવેમ્બર મહિનામાં ભારતમાં રમવાની છે. ટૂર્નામેન્ટ હજુ શરૂ નથી થઈ પરંતુ તે પહેલા ફેન્સ માટે ખરાબ સમાચાર આવ્યા છે. આ સમાચાર ભારત-પાકિસ્તાન મેચના છે, જેને ICC દ્વારા રદ કરવામાં આવી છે. હા, આ મેચ 15 ઓક્ટોબરે રમાવાની હતી પરંતુ હવે ICCએ તેને રદ્દ કરી દીધી છે. ICCએ પાકિસ્તાનની એક નહીં પરંતુ ત્રણ મેચ રદ્દ કરી છે.

હકીકતમાં, ICC એ વર્લ્ડ કપ 2023 પહેલા એક મોટું પગલું ભર્યું છે અને 15 ઓક્ટોબરે રમાનારી ભારત-પાકિસ્તાન મેચ સહિત પાકિસ્તાનની ત્રણ મેચો રદ્દ કરી છે. આ સાથે ICCએ ભારત સિવાય નેધરલેન્ડ અને શ્રીલંકા સામેની મેચો રદ્દ કરીને નવા કાર્યક્રમની જાહેરાત કરી છે.

પાકિસ્તાન ટુર્નામેન્ટમાં મેચ રમશે પરંતુ ત્રણ મેચોના શેડ્યૂલમાં ફેરફાર સાથે. પાકિસ્તાનની ટીમ 6 ઓક્ટોબરે નેધરલેન્ડ, 10 ઓક્ટોબરે શ્રીલંકા અને 14 ઓક્ટોબરે ભારત સામે રમશે. જય શાહે અગાઉથી જ સમયપત્રકમાં ફેરફારનો સંકેત આપ્યો હતો.

FacebookTwitterPinterestLinkedInTumblrRedditVKWhatsAppEmail

Prashant Prajapati

બેન સ્ટોક્સે આપી ભારતને ચેતાવણી કહ્યું, અમે ‘બેઝબોલ’ સ્ટાઇલ જ રમીશું
વેસ્ટ ઈન્ડિઝ સામે આ ખેલાડીએ ધોનીના રેકોર્ડની કરી બરાબરી
Related posts
  • Related posts
  • More from author
LATEST

16 વર્ષ બાદ રોબિન સિંહની MIમાંથી વિદાય

May 15, 20260
LATEST

2027 વર્લ્ડ કપ પહેલાં કોહલીનો કડક અંદાજ

May 15, 20260
LATEST

હજુ ખતમ નથી KKRની કહાની

May 15, 20260
Load more
Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Read also
LATEST

16 વર્ષ બાદ રોબિન સિંહની MIમાંથી વિદાય

May 15, 20260
LATEST

2027 વર્લ્ડ કપ પહેલાં કોહલીનો કડક અંદાજ

May 15, 20260
OFF-FIELD

મુખ્યમંત્રી સમ્રાટ ચૌધરીએ કહ્યું – “બિહારનો ગૌરવ છે ઈશાન”

May 15, 20260
OTHER LEAGUES

શ્રીલંકામાં ફરી જામશે T20નો મહામંચ

May 15, 20260
IPL

IPL પ્લેઓફમાં વરસાદ બનશે ‘વિલન’?

May 15, 20260
OFF-FIELD

મહિલાઓ અંગે અપશબ્દો બોલવાનો આરોપ

May 15, 20260
Load more
  • IPL3012
  • LATEST2336
  • TEST SERIES2062
  • T-201809
  • ODIS1224
  • OFF-FIELD918
  • OTHER LEAGUES647
  • U-60161

# TRENDING

CricowlCricket news in gujaratiIPLIPL NewsIPL 2022IPL 2023India vs AustraliaIndia vs EnglandIndia vs PakistanIPL 15IPL 2024T20 World CupIndia vs South AfricaVirat KohliIndia vs New ZealandIPL recordIndia vs BangladeshAsia CupIndia vs West IndiesRohit Sharma
© 2020 Cricowl All Rights Reserved. Owned & Operated By Digital Clock 360.
  • About
  • Contact
  • Privacy Policy
  • Disclaimer