યુરોપિયન T20 પ્રીમિયર લીગ (ETPL) એ 2026ની શરૂઆત પહેલા મોટી જાહેરાત કરી છે. ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કોચ અને દિગ્ગજ બેટ્સમેન હવે ડબ્લિન ફ્રેન્ચાઇઝીના માલિક બન્યા છે. ટીમનું નામ “Dublin Guardians” રાખવામાં આવ્યું છે.
આ જાહેરાત ડબ્લિનમાં કરવામાં આવી હતી, જ્યાં બોલીવૂડ અભિનેતા અને લીગના પ્રમોટરપણ હાજર રહ્યા હતા. ETPL હવે પોતાની તમામ 6 ફ્રેન્ચાઇઝી સાથે 2026 સીઝન માટે તૈયાર થઈ ગઈ છે.
ETPL એક અનોખી ક્રોસ-બોર્ડર ફ્રેન્ચાઇઝી લીગ છે, જે Cricket Ireland, Cricket Scotland અને Royal Dutch Cricket Association સાથે ભાગીદારીમાં શરૂ કરવામાં આવી રહી છે. લીગમાં ડબ્લિન, બેલફાસ્ટ, એડિનબર્ગ, ગ્લાસગો, રોટરડેમ અને એમ્સ્ટરડેમ જેવી ટીમો ભાગ લેશે.
રાહુલ દ્રવિડે આ લીગ સાથે જોડાવાનું કારણ સમજાવતા કહ્યું કે, યુરોપમાં ક્રિકેટના વિકાસ માટે આ એક મોટું પ્લેટફોર્મ બની શકે છે. ખાસ કરીને યુવા ખેલાડીઓને તક આપવી અને ગ્રાસરૂટ લેવલ પર ક્રિકેટને મજબૂત બનાવવાનો વિઝન તેમને ખૂબ પસંદ આવ્યો. દ્રવિડે જણાવ્યું કે ડબ્લિનમાં પહેલેથી જ ક્રિકેટ માટે સારો ઉત્સાહ છે અને અહીં ભવિષ્યમાં ક્રિકેટનો મોટો વિકાસ થઈ શકે છે.
લીગમાં અનેક આંતરરાષ્ટ્રીય સ્ટાર ખેલાડીઓ રમતા જોવા મળી શકે છે. જેમાં જેવા મોટા નામો સામેલ છે.
🚨 BIGGEST STORY OF THE DAY 🚨
– RAHUL DRAVID ANNOUNCED AS OWNER OF EUROPEAN T20 PREMIER LEAGUE’S DUBLIN GUARDIANS FRANCHISE 🔥
A Big success for ETPL. pic.twitter.com/GStUVTozS1
— Johns. (@CricCrazyJohns) May 11, 2026
ETPLની તમામ ફ્રેન્ચાઇઝી માલિકી પણ ચર્ચામાં છે:

