Skip to content
  Saturday 25 July 2026
Trending
July 24, 2026વૈભવ સૂર્યવંશીએ પોતાના ખાસ સેલિબ્રેશનનું રહસ્ય ખોલ્યું July 13, 2026ભારત-ઇંગ્લેન્ડ વચ્ચેની ODI સિરીઝનો સંપૂર્ણ કાર્યક્રમ જાહેર July 16, 2026ભારત-પાકિસ્તાન વચ્ચે ત્રણ વખત થઈ શકે છે ટક્કર July 1, 2026તિલક વર્મા પર પૂર્વ મુખ્ય પસંદગીકાર શ્રીકાંથનો કડક પ્રહાર July 3, 2026બીજા ટી20માં બદલાશે ભારતની ઓપનિંગ જોડી? July 11, 20266 વર્ષ બાદ ફરી વિદેશમાં રમાઈ શકે IPL July 23, 2026કોમનવેલ્થ ગેમ્સ 2026માંથી ક્રિકેટ બહાર July 16, 2026300 વનડે ઇનિંગ્સ બાદ કોણ આગળ? July 9, 2026લિટન દાસ ઈજાને કારણે બહાર July 21, 2026ઝિમ્બાબ્વેના કેપ્ટન સિકંદર રઝાનો ભારતને પડકાર
Cricowl
  • Home
  • LATEST

    NEET પેપર લીક મુદ્દે શુભમન ગિલનો વિદ્યાર્થીઓને ખુલ્લો સમર્થન

    July 24, 2026

    ક્રિકેટરો નહીં તેમની પત્નીઓની પ્રોટેસ્ટ પરની પોસ્ટ બની ચર્ચાનો વિષય

    July 23, 2026

    વિરાટ કોહલી વિદ્યાર્થીઓના આંદોલનને ખુલ્લેઆમ સમર્થન કેમ નથી આપી શકતા?

    July 23, 2026

    વિરાટ કોહલીએ સર ગારફિલ્ડ સોબર્સને આપી ભાવુક શ્રદ્ધાંજલિ

    July 18, 2026

    વિરાટ-રોહિત સાથેની છેલ્લી મુલાકાતનો વીડિયો થયો વાયરલ

    July 18, 2026
    Prev Next Showing 1 Of 482
  • ODIS

    વર્લ્ડ કપ પહેલા પાકિસ્તાનને ઇંગ્લેન્ડમાં મળશે મોટી કસોટી

    July 23, 2026

    10 વર્ષ બાદ લિસ્ટ-A ક્રિકેટમાં વાપસી કરશે બેન સ્ટોક્સ

    July 21, 2026

    રવિન્દ્ર જાડેજાનું ODI કરિયર અંત તરફ

    July 21, 2026

    ઇંગ્લેન્ડ પ્રવાસ બાદ અજીત અગરકર પર લટકશે તલવાર?

    July 21, 2026

    લોર્ડ્સની બાલ્કનીમાં રોહિત-ગંભીર વચ્ચે ગંભીર ચર્ચા

    July 21, 2026
    Prev Next Showing 1 Of 285
  • T-20

    88 વર્ષ જૂનો ઐતિહાસિક રેકોર્ડ તોડવાની આરે

    July 25, 2026

    ભારત-અફઘાનિસ્તાન વચ્ચે ઐતિહાસિક T20 શ્રેણી

    July 25, 2026

    ધમાકેદાર ઇનિંગ્સના શશી થરૂરે કર્યા વખાણ

    July 24, 2026

    ટીમ ઈન્ડિયાની પસંદગી પર આકાશ ચોપરાએ ઉઠાવ્યા સવાલ

    July 24, 2026

    વૈભવ સૂર્યવંશીએ પોતાના ખાસ સેલિબ્રેશનનું રહસ્ય ખોલ્યું

    July 24, 2026
    Prev Next Showing 1 Of 410
  • IPL

    OTT પર T20 વર્લ્ડ કપ 2026 રહ્યો સૌથી વધુ જોવાયેલો કન્ટેન્ટ

    July 16, 2026

    CSKના નવા હેડ કોચ તરીકે VVS લક્ષ્મણનું નામ ચર્ચામાં

    July 15, 2026

    કેપ્ટન બાદ હવે કોચિંગ સ્ટાફ પર પણ લટકતી તલવાર

    July 15, 2026

    હાર્દિક પંડ્યાના ભવિષ્ય પર પણ સસ્પેન્સ

    July 15, 2026

    હાર્દિક પંડ્યાએ KKRની ઓફર ફગાવી

    July 14, 2026
    Prev Next Showing 1 Of 632
  • TEST SERIES

    જો રૂટ ફરી બનશે ઈંગ્લેન્ડનો ટેસ્ટ કેપ્ટન

    July 25, 2026

    કોચ ડેરેન સેમીનો મોટો દાવો

    July 24, 2026

    અલ્ઝારી જોસેફે પસંદગી સ્વીકારવાનો કર્યો ઇનકાર

    July 24, 2026

    ભારતે શ્રીલંકાને હરાવી યુથ ટેસ્ટ શ્રેણી જીતી

    July 24, 2026

    2027ની એશિઝ શ્રેણીનું શેડ્યૂલ જાહેર

    July 23, 2026
    Prev Next Showing 1 Of 440
  • OFF-FIELD

    સોશિયલ મીડિયા પર #ResignGambhir ટ્રેન્ડથી ચર્ચા ગરમ

    July 24, 2026

    સંજય માંજરેકરએ સરકાર પર સાધ્યું નિશાન

    July 24, 2026

    બિહાર સરકારમાં DSP તરીકે નિમણૂક

    July 24, 2026

    પૃથ્વી શૉ અને આકૃતિ અગ્રવાલનો રોમેન્ટિક અંદાજ

    July 23, 2026

    CJP વિરોધ વચ્ચે રોહિત શર્માની પત્ની રિતિકાની પોસ્ટ થઈ વાયરલ

    July 23, 2026
    Prev Next Showing 1 Of 200
  • OTHER LEAGUES

    ઇંગ્લેન્ડમાં આશુતોષ શર્માનો કમાલ

    July 25, 2026

    માન્ચેસ્ટર સુપર જાયન્ટ્સે 7 રને મારી બાજી

    July 24, 2026

    માત્ર 7 બોલમાં છોડ્યા 4 કેચ

    July 24, 2026

    કોમનવેલ્થ ગેમ્સ 2026માંથી ક્રિકેટ બહાર

    July 23, 2026

    સિડની સિક્સર્સને મળ્યા નવા BBL હેડ કોચ

    July 23, 2026
    Prev Next Showing 1 Of 142
  • U-60
Cricowl
Cricowl
  • Home
  • LATEST
  • ODIS
  • T-20
  • IPL
  • TEST SERIES
  • OFF-FIELD
  • OTHER LEAGUES
  • U-60
Cricowl
  T-20  કોહલી આઉટ, હવે રોહિત શર્મા આ ખેલાડીને પ્લેઇંગ 11માં તક આપી શકે છે
T-20

કોહલી આઉટ, હવે રોહિત શર્મા આ ખેલાડીને પ્લેઇંગ 11માં તક આપી શકે છે

Ankur PatelAnkur Patel—January 10, 20240
FacebookTwitterPinterestLinkedInTumblrRedditVKWhatsAppEmail

ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે ત્રણ મેચની T20 શ્રેણીની પ્રથમ મેચ 11 જાન્યુઆરીએ મોહાલીમાં રમાશે. જેને લઈને ટીમ ઈન્ડિયાના મુખ્ય કોચ રાહુલ દ્રવિડે આજે પ્રેસ કોન્ફરન્સ કરી હતી.

આ પ્રેસ કોન્ફરન્સમાં રાહુલ દ્રવિડે ફેન્સને મોટો આંચકો આપ્યો હતો. રાહુલ દ્રવિડે જણાવ્યું કે ટીમ ઈન્ડિયાનો સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલી સીરિઝની પ્રથમ T20 મેચમાં નહીં રમે. વિરાટ આટલા લાંબા સમય બાદ T20 ઈન્ટરનેશનલમાં પરત ફર્યો છે, જેના કારણે ફેન્સ ઘણા ખુશ હતા પરંતુ હવે વિરાટ કોહલી પહેલી મેચ નહીં રમે.

વિરાટ કોહલીના પ્રથમ T20 મેચમાંથી બહાર થયા બાદ હવે મોટો સવાલ એ છે કે કેપ્ટન રોહિત શર્માને પ્લેઈંગ ઈલેવનમાં ક્યા ખેલાડીને તક આપશે. રિપોર્ટ્સ અનુસાર આ લિસ્ટમાં સંજુ સેમસન અને જીતેશ શર્માના નામ દેખાઈ રહ્યા છે. આ બંને ખેલાડીઓને આ T20 શ્રેણી માટે ભારતીય ટીમમાં સામેલ કરવામાં આવ્યા છે. જે બાદ એવી અપેક્ષા રાખવામાં આવે છે કે પ્લેઈંગ ઈલેવનમાં આમાંથી કોઈ એક ખેલાડીને જ તક મળી શકે છે.

વિરાટ કોહલી 14 મહિના બાદ T20 ટીમમાં પરત ફર્યો છે. વિરાટ કોહલી છેલ્લે T20 વર્લ્ડ કપ 2022માં રમતા જોવા મળ્યો હતો. જે બાદ ફેન્સ વિરાટ કોહલી ટી20 ઈન્ટરનેશનલ ક્રિકેટમાં જોડાવા માટે આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા પરંતુ હવે ફેન્સે થોડી વધુ રાહ જોવી પડશે. હવે વિરાટ કોહલી ટી20 સિરીઝની બીજી મેચમાં રમતા જોવા મળશે.

પ્રથમ મેચમાં પ્લેઈંગ ઈલેવન આ રીતે હોઈ શકે છે:

રોહિત શર્મા (કેપ્ટન), યશસ્વી જયસ્વાલ, શુભમન ગિલ, તિલક વર્મા, રિંકુ સિંહ, સંજુ સેમસન, રવિ બિશ્નોઈ, વોશિંગ્ટન સુંદર, અર્શદીપ સિંહ, મુકેશ કુમાર, અવેશ ખાન.

Rahul Dravid confirms Virat Kohli will miss the 1st T20i due to personal reasons.

– Rohit and Jaiswal will open the innings tomorrow. pic.twitter.com/m8krHgvYud

— Mufaddal Vohra (@mufaddal_vohra) January 10, 2024

Cricket news in gujaratiCricowlIndia vs AfghanistanIndia vs Afghanistan T20Rohit Sharma vs AfghanistanVirat Kohli vs Afghanistan
FacebookTwitterPinterestLinkedInTumblrRedditVKWhatsAppEmail

Ankur Patel

અફઘાનિસ્તાન શ્રેણી માંથી બહાર થયેલો આ ખેલાડી હવે રણજી ટ્રોફી મેચ રમશે
શું દિનેશ કાર્તિક નિવૃત્ત લેશે? ઈંગ્લેન્ડની ટીમ સાથે જોડાતા સવાલો ઉભા થયા
Related posts
  • Related posts
  • More from author
T-20

88 વર્ષ જૂનો ઐતિહાસિક રેકોર્ડ તોડવાની આરે

July 25, 20260
T-20

ભારત-અફઘાનિસ્તાન વચ્ચે ઐતિહાસિક T20 શ્રેણી

July 25, 20260
T-20

ધમાકેદાર ઇનિંગ્સના શશી થરૂરે કર્યા વખાણ

July 24, 20260
Load more
Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Read also
TEST SERIES

જો રૂટ ફરી બનશે ઈંગ્લેન્ડનો ટેસ્ટ કેપ્ટન

July 25, 20260
T-20

88 વર્ષ જૂનો ઐતિહાસિક રેકોર્ડ તોડવાની આરે

July 25, 20260
OTHER LEAGUES

ઇંગ્લેન્ડમાં આશુતોષ શર્માનો કમાલ

July 25, 20260
T-20

ભારત-અફઘાનિસ્તાન વચ્ચે ઐતિહાસિક T20 શ્રેણી

July 25, 20260
OFF-FIELD

સોશિયલ મીડિયા પર #ResignGambhir ટ્રેન્ડથી ચર્ચા ગરમ

July 24, 20260
T-20

ધમાકેદાર ઇનિંગ્સના શશી થરૂરે કર્યા વખાણ

July 24, 20260
Load more
  • IPL3158
  • LATEST2408
  • TEST SERIES2198
  • T-202047
  • ODIS1424
  • OFF-FIELD999
  • OTHER LEAGUES708
  • U-60161

# TRENDING

CricowlCricket news in gujaratiIPLCricket Newsgujarati newsIPL NewsIPL 2022IPL 2023BCCIIndia vs AustraliaICCIndia vs EnglandIndia vs PakistanIPL 15Virat KohliIPL 2026Team IndiaIPL 2024T20 World CupRohit Sharma
© 2020 Cricowl All Rights Reserved. Owned & Operated By Digital Clock 360.
  • About
  • Contact
  • Privacy Policy
  • Disclaimer