કોરોના વાઇરસના કારણે હાલ 4,429,969 લોકોને ચેપ લાગ્યો છે. અને એમાંથી 298,180 લોકોના મોત પણ થઈ ચૂક્યા છે. તો એક તરફ કોરોનાના સતત કેસો વધવા ને કારણે દુનિયાના ઘણા બધા દેશોએ લોકડાઉન કર્યું છે. ત્યારે ભારતમાં પણ લોકડાઉન જારી છે. … Read the rest “સુરેશ રૈનાના આ ફેન્સ ગ્રુપે રૂપિયા 10,200 દાન કર્યા”
સુરેશ રૈનાના આ ફેન્સ ગ્રુપે રૂપિયા 10,200 દાન કર્યા

